1. Home
  2. Tag "Mega Demolition"

રાજકોટના પૂર્વ ઝોનમાં મેગા ડિમોલીશન, 15 ઝૂંપડા, બે મકાન સહિત ગેરકાયદે દબાણો હટાવાયા

રાજકોટઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. આથી મ્યુનિ.કમિશનર દ્વારા અપાયેલી સુચના બાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મોરબી રોડ નજીક આવેલા મ્યુનિ.ની માલિકીના પ્લોટમાંથી કુલ 15 ઝૂપડા, 2 મકાન અને 2 ઓરડી પર બુલડોઝર ફેરવાયું હતું. 75.43 કરોડની 10777 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં […]

અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં મેગા ડિમોલેશન, 150 ઝૂંપડાંઓ પર બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદઃ શહેરમાં સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી જનકપુરી સોસાયટી નજીક એએમસી દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 150થી વધુ ઝૂંપડા અને કાચા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા. દબાણ હટાવની કામગીરી દરમિયાન મહિલાઓ સહિત લોકોએ ભારે વિરોધ કર્યો હતો. અને પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ […]

વેરાવળ- સોમનાથમાં મેગા ડિમોલેશન, દરિયા કિનારે 175 કાચા-પાકા મકાનોના દબાણો દુર કરાયા

વેરાવળઃ  યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તેમજ સરકારી જમીન ઉપર વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. જેમાં દરિયા કાંઠા વિસ્તારમાં તો ગેરકાયદે દબાણો કરીને કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. ત્યારે દબાણો દુર કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી મોટા પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. એમાં […]

દેવભૂમિ દ્વારાકામાં મેગા ડિમોલેશન, દરિયાકાંઠાની 2.25 લાખ સ્વેર ફુટ જગ્યા ખાલી કારાવાઈ

ખંભાળિયાઃ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષોથી દબાણોનો રાફડો હતો. જેમાં દરિયા કાંઠા વિસ્તારની કિંમતી સરકારી જમીનો પર તો કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. અને તંત્ર દ્વારા પણ દબાણો હટાવવા આંખ આડા કાન કરવામાં આવતા હતા.ત્યારે ગાંધીનગરથી મળેલા આદેશ બાદ મેગા ડિમોલેશનની કાર્યવાહી ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે. પ્રથમ બેટ દ્વારકામાં દબાણો હટાવ્યા બાદ હવે […]

અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મેગા ડિમોલેશન, 100 ઝુંપડા અને 22 પાકા મકાનો તોડી પડાયા

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહત્ત્વના પ્લોટ પર લાંબા સમયથી ઊભા થયેલા 22 જેટલાં પાકાં મકાન અને 100 ઝૂંપડાને મ્યુનિ.એ તોડી પાડ્યાં છે. લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ લાંબા કાનૂની જંગ બાદ આખરે ચુકાદો કલેકટરની તરફેણમાં આવતાં આ મકાનો તોડી પડાયાં હતા. હવે આ જગ્યા પર આસપાસના રહીશોની પાણીની સમસ્યા ઉકેલવા ટાંકી બનાવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code