અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મેગા ડિમોલેશન, 100 ઝુંપડા અને 22 પાકા મકાનો તોડી પડાયા
અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહત્ત્વના પ્લોટ પર લાંબા સમયથી ઊભા થયેલા 22 જેટલાં પાકાં મકાન અને 100 ઝૂંપડાને મ્યુનિ.એ તોડી પાડ્યાં છે. લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ લાંબા કાનૂની જંગ બાદ આખરે ચુકાદો કલેકટરની તરફેણમાં આવતાં આ મકાનો તોડી પડાયાં હતા. હવે આ જગ્યા પર આસપાસના રહીશોની પાણીની સમસ્યા ઉકેલવા ટાંકી બનાવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ […]


