1. Home
  2. Tag "memory"

Boost Brain Power: મગજને તેજ બનાવવું છે, તો આ બ્રેન એક્સરસાઈઝ જરૂર કરો, વધી જશે યાદશક્તિ

નવી દિલ્હી: ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવા માટે તો દરેક કસરત અને વર્કઆઉટ છે. પરંતુ ફિઝિકલ હેલ્થની સાથે જ મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. વય વધવાની સાથે મોટાભાગે યાદશક્તિ નબળી પડવા લાગે છે. પરંતુ જો તમે આ ખાસ કસરતને સમય રહતે કરવાનું શરૂ કરી દેશો તો મેમોરી પાવરને વધારવામાં મદદ મળશે. તેની સાથે મગજને […]

યાદશક્તિ વધારવા માટે કરો આ ઉપાય,જાણી લો

ક્યારેક લોકોને એવી સમસ્યા પણ હોય છે કે તેઓ દરેક વાતને ભૂલી જતા હોય છે, તેમને કોઈ કામ યાદ રહેતું નથી, કોઈ મુકેલી વસ્તુ યાદ રહેતી નથી, તો ક્યારેક કોઈ વ્યક્તિ યાદ રહેતા નથી. આ બીમારીને અલ્ઝાઈમર પણ કહેવામાં આવે છે પણ સામાન્ય વાતો જ્યારે યાદ રહે નહી ત્યારે યાદશક્તિ વધારવાનો ઉપાય કરવો જોઈએ. સૌથી […]

યાદશક્તિ વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

ભૂલવાની બીમારી કરી રહી છે પરેશાન ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ યાદશક્તિ વધારવામાં અસરકારક ભૂલવાની બીમારી ખૂબ જ પરેશાન કરી શકે છે. જો કે, મોટાભાગના વૃદ્ધોને આ બીમારીનો સામનો કરવો પડે છે, કારણ કે વય સાથે, યાદશક્તિ ઓછી થવા લાગે છે. જો કે કોમ્પીટીશનના આ સમયમાં યુવાનોમાં ભૂલી જવાની સમસ્યા આજકાલ સામાન્ય બની રહી છે.યાદ […]

ઈન્ટરનેટનો વધુ ઉપયોગ મગજ માટે નુકસાનકારક, સ્મરણશક્તિ અને એકગ્રતામાં ઉણપનું કારણ : રિપોર્ટ

મેલબર્ન: ઈન્ટરનેટના વધુ ઉપયોગથી આપણા દિમાગમાં પરિવર્તન આવી શકે છે. તેનાથી ધ્યાન, સ્મરણશક્તિ અને સામાજિક સંપર્ક અસરગ્રસ્ત થઈ શકે છે. આ જાણકારી ઓસ્ટ્રેલિયામાં થયેલા એક અભ્યાસમાં સામે આવી છે. વર્લ્ડ સાઈકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, ઈન્ટરનેટ જ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રોમાં તીવ્ર અને લાંબાગાળાનું પરિવર્તન કરી શકે છે. બ્રિટનની ઓક્સફોર્ડ અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code