1. Home
  2. Tag "method"

ગૂગલ પરથી આ રીતે ડિલીટ કરો તમારી વ્યક્તિગત જાણકારી, ખુબજ આસાન પદ્ધતી

ઘણા લોકો એવું ચાહે છે કે તેમના વિશે ગૂગલ પર સર્ચ કરીએ તો રિઝલ્ટ મળે, પણ ઘણા લોકો એવું નથી ઈચ્છતા. કેટલીક વખત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફોન નંબર, ઘરનું એડ્રેસ અને બેંક ડિટેલ પણ ઓનલાઈન પલબ્ધ થઈ જાય છે. સૌથી મોટી સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આ ડિટેલ ગૂગલ પર દેખાવા લાગે છે. આજના […]

જો બાળકો જમવામાં આનાકાની કરે તો આ રીત અપનાવો, તરત જ ભૂખ લાગવા લાગશે

શું તમારૂ બાળક ખાવામાં અચકાય છે? જો હા તો આ એક સામાન્ય સમસ્યા છે. જેનો સામનો દરેક માત-પિતાએ કરવો પડે છે. પણ, ચિંતા ના કરશો! અમે તમને થોડીક એવી રીતો બતાવીશુ કે જે તમારા બાળકની ભૂખ તરત જ વધશે. • એક જ સમયે ખાવાનું ખવડાવો જો બાળકો દરરોજ એક જ સમયે ખાવાનું ખાય છે, તો […]

ઘરે વેક્સ કેવી રીતે બનાવવું? જાણો બનાવવાની સૌથી સરળ પદ્ધતિ

કેટલીકવાર વાળ દૂર કરવા માટે આપણે જે રાસાયણિક વેક્સનો ઉપયોગ કરીએ છીએ તે સારા કરતાં વધુ નુકસાન કરી શકે છે. આ કારણે હાથ પર ફોલ્લીઓ થઈ શકે છે. કેટલાક લોકોને તેની એલર્જી પણ હોય છે. આવી સ્થિતિમાં, તમે ઘરે બનાવેલા વેક્સનો ઉપયોગ કરી શકો છો,જે નુકસાનકારક નહીં હોય અને તેને લગાવવાથી તમને એલર્જી પણ થશે […]

નાની ઉંમરમાં જ ઘરડા થઈ ગયા હોય એવું દેખાઈ રહ્યું છે? તો હવે અપનાવો આ રીત

ચિંતા,સમસ્યા, ભાગદોડવાળું જીવન અને સાથે અનેક પ્રકારની સમસ્યાને કારણે લોકો નાની ઉંમરના હોવા છત્તા પણ વધારે ઉંમરના દેખાવા લાગે છે. લોકો ઈચ્છે છે કે તે હંમેશા તંદુરસ્ત, અને ફીટ રહે પણ કેટલીક આદતો જ માણસને વધારે હેરાન કરે છે, તો હવે નાનીં ઉંમરમાં ઘરડા દેખાવા જ લાગ્યા છો તો ચિંતા ન કરો, પણ હવે મોટી […]

ગણેશજીની પૂજામાં બાળકોને કરો સામેલ,આ પદ્ધતિની સાથે સમજાવો તહેવારનું મહત્વ

ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આ તહેવાર બાળકોથી લઈને વડીલોમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. 10 દિવસના ગણેશ ઉત્સવમાં દરેક વ્યક્તિ સક્રિયપણે ભાગ લે છે. ખાસ કરીને બાળકો તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. કારણ કે આ સમય દરમિયાન તે સજાવટ અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર પણ […]

વજન ઓછુ કરવા તથા શરીરની ગરમીને દૂર કરવા અપનાવો આ રીત

શરીરની ગરમીને દૂર કરવાનો સરળ ઉપાય ફુદીનાનું રાયતું છે અનેક રીતે ફાયદાકારક વજન ઓછું કરવા માટે પણ છે ઉપયોગી કેટલાક લોકોને શરીરમાં ગરમી નીકળવાની સમસ્યા હોય છે તો કેટલાક લોકોને વજન વધારે રહેવાની સમસ્યા હોય છે. જો આ સમસ્યાથી કોઈ વ્યક્તિ પીડાઈ રહ્યું હોય તો તેણે ફૂદીનાના રાયતાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેને અનેક […]

NEERIના વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના પરીક્ષણ માટે સલાઈન ગાર્ગલ RT-PCR પદ્ધતિ વિકસાવી

દિલ્હીઃ કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃદ્ધિ કરી છે. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસઆઈઆર) હેઠળના નેશનલ એનવાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)ના નાગપુર સ્થિત વૈજ્ઞાનિકોએ કોવિડ-19 પરિક્ષણના સેમ્પલ માટે ‘સલાઇન ગાર્ગલ (કોગળા) આરટી-પીસીઆઈ પદ્ધતિ’ વિકસાવી છે. NEERIના એનવાયર્મેન્ટલ વાયરોલોજી સેલના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ક્રિષ્ણા […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયા બાદ નવી પરીક્ષા પદ્ધતિ અને તેની પેટર્ન બાબતે નિર્ણય કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code