સુરતમાં મેટ્રો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2માં 6.5 કીમી પર ટ્રાયલ રનનો પ્રારંભ
સુરત, 15 મે 2026: Trial run begins on 6.5 km of Metro East-West Corridor Phase-2 શહેરમાં મેટ્રો ટ્રેન ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જતા ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. શહેરના મેટ્રોની કુલ કામગીરી હવે 75 ટકાથી વધુ […]


