1. Home
  2. Tag "Metro Rail Project"

અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ  21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કોમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવાશે. સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ […]

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ 3500 કરોડનો હતો, જે વિલંબના લીધે 12787 કરોડે પહોંચ્યોઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં  3500  કરોડનાં  ખર્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું પરંતુ મેટ્રો પ્રોજેક્ટમાં ભારે વિલંબને કારણે ખર્ચ વધીને 12787 કરોડે પહોંચ્યો છે. મેટ્રો પ્રોજેક્ટનો ખર્ચ ચાર ગણો વધી ગયો તે માટે જવાબદાર કોણ ? 18 વર્ષ જેટલા લાંબા સમયનાં વિલંબ માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું […]

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટઃ ચાર સ્થળો ઉપર બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન

અમદાવાદઃગુજરાતના મેગાસિટી અમદાવાદમાં હાલ પૂરજોરશોરથી મેટ્રોનું કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે. બીજી તરફ ડાયમન્ડ સિટી સુરતમાં પણ મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ ચુકી છે. એલિવેટેડ રૂટ માટે ટેસ્ટિંગ પૈલિંગનું કામ નિર્ધારિત કરેલા રસ્તા પર ચાલી રહ્યું છે. તેમજ અંડરગ્રાઉન્ડ સેક્શન માટે દિલ્હીથી ટનલ બોરિંગ મશીન પણ આવી ચૂક્યું […]

મેટ્રો રેલ પ્રોજેક્ટઃ ફ્રાન્સનું પ્રતિનિધિ મંડળ આવશે સુરતની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં મેટ્રો રેલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન સોમવારે ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમ્પલી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિવિધ સ્થળની મુલાકાત લઇ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે. ફ્રાન્સે આ પ્રોજેક્ટ માટે રૂ. 2100 કરોડની લોન આપવાનો નિર્ણય કર્યો છે. સુરતના પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સના પર્યાવરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code