દેશની તમામ મેટ્રો રેલ સિસ્ટમમાં દૈનિક 10 મિલિયનથી પ્રવાસીઓ કરે મુસાફરી
નવી દિલ્હીઃ ભારતના વર્તમાન મેટ્રો રેલ નેટવર્કના ત્રણ-ચતુર્થાંશથી વધુની કલ્પના અને નિર્માણ અને સંચાલન દસ વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલા કરવામાં આવ્યું હતું. ઘણી મેટ્રો રેલ સિસ્ટમ થોડા વર્ષો જૂની છે. તેમ છતાં, દેશની તમામ મેટ્રો સિસ્ટમમાં દૈનિક રાઇડર્સની સંખ્યા 10 મિલિયનને વટાવી ચૂકી છે અને આગામી એક-બે વર્ષમાં તે 12.5 મિલિયનને વટાવી જવાની ધારણા […]