1. Home
  2. Tag "military"

ભારત અને માલદીવ વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં, પ્રથમ સૈન્ય ટુકડી પરત ફરી

નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે ભારતીય સૈન્ય ટુકડી પરત ફરી છે. જો કે, ત્યાં હાજર હેલિકોપ્ટરને ઓપરેટ કરવા માટે 26 ભારતીય નાગરિકોની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. જો કે, અત્યાર સુધી ભારત સરકારે પ્રથમ ભારતીય સૈન્ય ટુકડીને પાછી ખેંચવા અંગે કોઈ પુષ્ટિ કરી નથી. અડ્ડુ શહેરમાં તૈનાત ભારતીય સૈનિકો ભારત પરત […]

ભારત અને UAE વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ‘ડેઝર્ટ સાયક્લોન’ નો પ્રારંભ

નવી દિલ્હીઃ 15 જાન્યુઆરી 2024 સુધી યોજાનારી ભારત-UAE સંયુક્ત લશ્કરી કવાયત ‘ડેઝર્ટ સાયક્લોન’, બંને મિત્ર દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય સુરક્ષા ઉદ્દેશ્યોને હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાનમાં શરૂ થઈ છે. આ કવાયતનો હેતુ યુનાઈટેડ નેશન્સ ચાર્ટર ઓન પીસ કીપિંગ ઓપરેશન્સના પ્રકરણ VII હેઠળ રણ/અર્ધ-રણના ભૂપ્રદેશમાં બિલ્ટ અપ એરિયામાં લડાઈ (FIBUA) સહિતની પેટા-પરંપરાગત કામગીરીમાં આંતરકાર્યક્ષમતા વધારવાનો […]

ભારત વિશ્વભરના નવા સ્થાનો પર પોતાની સૈન્ય પહોંચ બનાવી રહ્યું છે – આર્મી ચીફ

દિલ્હી- સીમા વિવાદ વચ્ચે આજ રોજ શુક્રવારે  આર્મી ચીફે ચાણક્ય ડિફેન્સ ડાયલોગમાં બોલતા કહ્યું કે ભારત વિશ્વભરમાં નવા બેઝ સુધી તેની સૈન્ય પહોંચને વિસ્તારી રહ્યું છે અને વિદેશી સહયોગીઓ સાથે સંયુક્ત કવાયત કરીને તેની ક્ષમતાઓમાં પણ વધારો કરી રહ્યું છે. ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભારત તમામ દેશોની સાર્વભૌમત્વ […]

દેશમાં મિલીટરીની જમીનો ઉપર આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રથમવાર સર્વે

દિલ્હીઃ ભારતને આઝાદી મળ્યા બાદ પહેલી વખત કેન્દ્ર સરકારે મિલિટરીની 17.78 લાખ ઍકર જમીનનો ડ્રોન, 3ડી મોડૅલિંગ અને સૅટેલાઇટ ઇમૅજરી જેવી આધુનિક ટૅક્નોલોજીની મદદથી સર્વે કરાયો હતો. પહાડી પ્રદેશમાં આવેલી જમીનનું સર્વેક્ષણ ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટરની મદદ લઇને ડિજિટલ ઍલિવેશન મોડેલ ટૅક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું હતું. લગભગ 3 મહિનાના સમયગાળામાં 9 લાખ હેકટર જમીનમાં સર્વે […]

જમ્મૂમાં મિલિટ્રી સ્ટેશન પર ફરીથી 2 સંદિગ્ધ ડ્રોન જોવા મળ્યા, સેના એલર્ટ પર

જમ્મૂ મિલિટ્રી ઠેકાણા પાસે ફરીથી જોવા મળ્યા ડ્રોન જમ્મૂના કાલુચક અને કુંડવાનીમાં બે ડ્રોન નજરે પડ્યા સુરક્ષા દળો હાલમાં આ ઘટના અંગે સતર્ક છે નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ પર થયેલા ડ્રોન હુમલા બાદ પણ જમ્મૂના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ડ્રોન ઉડતા જોવા મળી રહ્યા છે. આજે ફરીથી વહેલી સવારે જમ્મૂના કાલુચક અને કુંડવાનીમાં બે ડ્રોન […]

ડ્રોન હુમલાના જોખમને લઈને સૈન્ય મથકો પર એન્ટિ ડ્રોન ગન સહિત કમાન્ડો તૈનાત કરી સુરક્ષા બમણી કરાઈઃ- તમામ સેન્ય મથકો એલર્ટ મોડ પર

ડ્રોન હુમલાના જોખમ પર સેના એલર્ટ  સૈન્ય મથકો પર એન્ટિ ડ્રોન ગન સહિત કમાન્ડો તૈનાત     દિલ્હીઃ- દેશમાં છેલ્લા બે દિવસથી જોવા મળતા ડ્રોન હુમલાને કારણે સૈન્ય મથકોમાં એન્ટિ ડ્રોન ગન સહીત કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ જો ગમે ત્યા ડ્રોન ઉડવાનું જોખમ જોવા મળે તો જવાબી કાર્યવાહી કરવાનાન પણ આદેશ […]

ગુજરાતની કચ્છ સરહદ નજીક પાકિસ્તા-ચીન સૈન્ય કરશે યુધ્ધ અભ્યાસ

દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી કાશ્મીર મુદ્દે સંબંધ ખાટા થયેલા છે. દરમિયાન ચીન-પાકિસ્તાન દ્વારા સૈન્ય અભિયાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે ચીને ગુજરાત સરહદ નજીક આવેલા પાકિસ્તાન એરબેઝ ખાટે લડાકુ વિમાન અને સૈનિકો મોકલ્યાં છે. કચ્છ સરહદ નજીક બંને દેશની […]

ટ્રમ્પે ચીનને ગણાવ્યું દુનિયા માટે ખતરો, વધતી સૈન્ય શક્તિ પર વ્યક્ત કરી છે ચિંતા

ચીનની વધતી શક્તિ દુનિયા માટે ખતરો : ટ્રમ્પ ચીને આપણી બૌદ્ધિક સંપત્તિ પર કર્યો છે કબજો: અમેરિકા ચીનની વધતી સૈન્યશક્તિ પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે કમ્યુનિસ્ટ ચીન દુનિયા માટે એક ખતરો છે. તેની સાથે જ ટ્રમ્પે ચીનની સાથે નરમાશથી વ્યવહાર કરનારા અમેરિકાના પુરોગામી રાષ્ટ્રપ્રમુખોને પણ કોસ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code