સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ઝુંબેશ, 10 ડમ્પર-ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત
વઢવાણ-લખતર રોડ પરથી 8 ડમ્પર સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો ધ્રાંગધ્રામાં પરમીટ વગરના પથ્થર ભરેલા બે ટ્રક જપ્ત, તંત્રની લાલી આંખથી ખનીજ માફિયાઓમાં ફફડાટ સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ખનીજ ચોરીમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે ગણાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સુચના બાદ તંત્રએ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. દરમિયાન ખનીજ વહન અંગે વઢવાણ – લખતરમાં ચેકિંગ […]