વિદેશ મંત્રાલયે આપ્યું મોટું અપડેટ,વર્લ્ડ કપ રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ
મુંબઈ: ભારતની યજમાનીમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ પણ ભારતના પ્રવાસે આવવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંગે તેની સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પોતાની ટીમને ભારત પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં પાકિસ્તાનના […]


