ભારતીય સેનામાં સામેલ થશે આ Missile,ચીન બોર્ડર પર થશે તૈનાત
દિલ્હી:ભારતીય સેના પ્રથમ વખત વ્યૂહાત્મક કામગીરી માટે બેલેસ્ટિક મિસાઇલોને સામેલ કરી રહી છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ LAC પર પ્રલય બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય સેનાના આ નિર્ણયથી ચીની સેનામાં ભયનો માહોલ સર્જાશે. કારણ કે પ્રલય મિસાઈલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં ચીની સેનાના કોઈપણ લક્ષ્યને ખરાબ રીતે […]