1. Home
  2. Tag "mizoram"

અસમ-મિઝોરમ સરહદ વિવાદ: પરિવહન સેવા હજુ સ્થગિત, નાકાબંધી હટવાની આશા

મિઝોરમે ટ્રાવેલ એડવાઇઝી પાછી ખેંચી લીધી જો કે અસમ-મિઝોરમ વચ્ચે પરિવહન સેવા પૂર્વવત નથી થઇ બંને રાજ્યો વચ્ચે નાકાબંધી ટૂંક સમયમાં હટવાની આશા નવી દિલ્હી: અસમ-મિઝોરમ વચ્ચે ચાલતી તકરાર વચ્ચે મિઝોરમે જે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી તેને હવે પાછી ખેંચી લીધી છે. મિઝોરમના મુખ્ય સચિવ લાલનુનમાવિયાએ આ જાણકારી આપી હતી. હજુ સુધી પરિવહન સેવા […]

અસમ- મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલે છે સીમા વિવાદ: બંને રાજ્યોના CM વચ્ચે શાબ્દીક યુદ્ધ

દિલ્હીઃ બે પડોશી દેશો વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલતો હોવાનું અવાર-નવાર સામે આવે છે. પરંતુ ભારતનું એક રાજ્ય એવું છે જ્યાં સરહદને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અવાર-નવાર હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લે છે. તાજેતરમાં બંને રાજ્યોની સરહદને લઈને થયેલી હિંસક અથડામણમાં એક-બે નહીં પરંતુ છ પોલીસ કર્મચારીઓ શહીદ થયાં હતા. […]

મિઝોરમમાં સતત બીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં, 110 દર્દીઓ થયા સાજા

બીજા દિવસે મિઝોરમમાં કોરોનાનો એક પણ કેસ નહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 110 દર્દીઓ થયા સાજા આઇજોલ : મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 110 દર્દીઓ સાજા થયા છે. તો, રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું. પોઝિટીવ કેસની કુલ સંખ્યા હવે 18 હજાર 398 છે, જેમાં 4,302 એક્ટિવ કેસ છે. કુલ 14 હજાર 10 લોકોને […]

પૂર્વ ભારતના મિઝોરમ રાજ્યમાં સવારે ભૂંકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.7ની નોંધાઈ

મિઝોરમમાં ભૂંકપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા 3.7 નોંધવામાં આવી લોકોમાં ડરનો માહોલ કોલાસિબ: પૂર્વ ભારતના મિઝોરમમાં આજે સવારે ભૂંકપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધવામાં આવી છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર ભૂકંપનું કેન્દ્ર લુંગલે હતું. જો કે હજુ સુધી ધ્રુજારીથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યાં નથી. આ પહેલા પણ ભૂકંપના […]

મિઝોરમના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળીઃ- 110 ગ્રામ પંચાયત વિસ્તારો આગની લપેટમાં

મિઝોરમ જંગલામાં આગની ઘટના કેટલાક જીલ્લાઓ આગની ઝપેટમાં મિઝોરમના આઠ  જેટલા જંગલોમાં મોટા પ્રમાણમાં ભયંકર આગ લાગવાની ઘટના બનવા પામી છે, આ આગની લપેટમાં ઘણા જિલ્લાઓને માઠી અસર થઈ છે. શનિવારે રાત્રે લાગેલી આગમાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નહોતી. પરંતુ જંગલો અને જમીનને વ્યાપક  પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. મળતી  માહિતી પ્રમાણે મ્યાનમારની સરહદને અડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code