જંત્રી મુદ્દે બિલ્ડરોની આજીજી છતાં સરકાર મક્કમ રહી, હવે સાંસદો, MLAને રજુઆતો કરાશે
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા રિયલ એસ્ટેટ બિઝનેશને કપરો માર સહન કરવાનો વારો આવ્યો છે. ક્રેડોઈ અને બિલ્ડર્સના જુદા જદુદા એસો. દ્વારા મુખ્યમંત્રીને મળીને રજુઆતો અને આજીજી પણ કરી છતાં સરકાર જંત્રીના દર ઘટાડવા માગતી નથી. કેટલાક ભાજપ સમર્પિત બિલ્ડરોએ તો માત્ર બે મહિના પુરતો જંત્રી દર વધારાનો નિર્ણય […]