1. Home
  2. Tag "mob"

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે શરિયતપુર જિલ્લામાં વેપારી ખોકન ચંદ્ર દાસ પર હુમલો થયો હતો. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ ત્રણ દિવસથી પોતાના જીવન માટે લડી રહ્યા હતા, પરંતુ આજે શનિવાર, 3 જાન્યુઆરીના રોજ આ હિન્દુ વેપારીનું અવસાન થયું. બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ટોળાએ યુવાનને જીવતો સળગાવ્યો

નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં અશાંતિનો માહોલ ચાલુ છે. ગુરુવારે ટોળાના હુમલામાં ઘાયલ થયેલા એક હિન્દુ વ્યક્તિને આગ ચાંપી દેવામાં આવી, જે બાંગ્લાદેશમાં આવી ચોથી ઘટના છે. સોમવારે અગાઉ બીજેન્દ્ર બિશ્વાસ નામના એક હિન્દુ યુવકની તેના સાથીએ ગોળી મારીને હત્યા કરી હતી. ટોળાએ જીવતો સળગાવી દીધો અહેવાલો અનુસાર, દાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે […]

જયપુરમાં બે સમુદાયો વચ્ચે અથડામણ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો

નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025: Clash between two communities જયપુરના ચૌમુમાં એક ધાર્મિક સ્થળ પાસે પથ્થરમારા પર બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પોલીસે શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. હાલમાં ચૌમુમાં ભારે પોલીસ દળ તૈનાત છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રાજસ્થાનની […]

છત્તીસગઢઃ બાળકો ચોરીની આશંકાએ 3 સાધુઓ ઉપર ટોળાનો હુમલો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સાધુ-સંતો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન છત્તીસગઢમાં ત્રણ સાધુઓ ઉપર બાળક ચોરીની આશંકાએ ટોળાએ હુમલો કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો છત્તીસગઝઢના દુર્ગ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બાળકોની ચોરીની શંકામાં ટોળાએ સાધુઓને માર માર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code