મોબાઈલ ફોન વપરાશકારના ખિસ્સાને પડશે અસર, ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરશે
આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો મોબાઈલ ફોન વાપરી રહ્યાં છે પરંતુ હવે દેશની બધી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ, ભારતના અગ્રણી ટેલિકોમ ઓપરેટરો ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા (Vi) આ વર્ષના અંત સુધીમાં ફરી એકવાર ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. […]