1. Home
  2. Tag "Mobile users"

દેશમાં મોબાઇલ વપરાશકર્તાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો, આંકડો 115 કરોડને પાર પહોંચ્યો

ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ જાન્યુઆરી 2025 માટે ટેલિકોમ કંપનીઓના સબસ્ક્રાઇબર ડેટાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ તાજેતરના રિપોર્ટમાં, સ્પષ્ટપણે જોવા મળે છે કે આ વખતે એરટેલે જિયોને પાછળ છોડી દીધું છે અને તેના નેટવર્કમાં મહત્તમ સંખ્યામાં નવા ગ્રાહકો ઉમેર્યા છે. જ્યારે, વોડાફોન આઈડિયા (Vi) અને BSNL ને ગ્રાહકોની દ્રષ્ટિએ ભારે નુકસાન થયું […]

મોબાઈલ યુઝરને લાગશે ઝટકો ! Jio-Airtelના રિચાર્જ પ્લાન થઈ શકે છે મોંઘા,આટલો વધશે ખર્ચ

ભારતમાં ફોનનું બિલ ટૂંક સમયમાં વધી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi ટૂંક સમયમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે. વિશ્લેષકોના મતે ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે.બ્રોકરેજ ફર્મ જેફરીઝે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, 5G લોન્ચ થયા બાદ એરટેલ અને Jio FY 23, FY24 […]

ભારતઃ મોબાઈલ વપરાશકારોને 5G પ્લાન 4G કરતા 10 ગણો મોંઘો પડશે !

નવી દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં મોબાઈલ વપરાશકારોને 5જી સેવા ઉપલબ્ધ થશે. જો કે, 5જી સેવા 4જી કરતા 10 ગણો વધારે મોંઘો હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં 5જી સ્પેટ્રમની હજારીની તૈયારીઓ ચાલી રહી છે. દેશની જાણીતી કંપનીઓએ હરાજીમાં ભાગ લઈ રહી છે. ભારતમાં 5G મોબાઈલ નેટવર્ક આ વર્ષથી શરૂ […]

હવે યૂઝર્સે આ સુવિધા માટે કોઇ ચાર્જ નહીં આપવો પડે, TRAIએ કરી ભલામણ

હવે બેંક ખાતા ધારકોએ આ ચાર્જ નહીં ચૂકવવો પડે USSD મેસેજ પર લાગતા ચાર્જને હટાવવાનો પ્રસ્તાવ હાલ તેના પર 50 પૈસા ચાર્જ લાગે છે નવી દિલ્હી: બેંક ખાતા ધારકોને હવે સર્વિસ ચાર્જ ચૂકવવો નહીં પડે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑફ ઇન્ડિયાએ મોબાઇલ બેંકિંગ અને પેમેન્ટ સર્વિસ માટે અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટે એટલે કે યુએસએસડી મેસેજ પર લાગતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code