જો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોય તો ડિલીટ કરી નાખજો,નહીં તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે
આ એપ્લિકેશનને કરો દૂર તમારા બેન્ક ડિટેઈલ રહેશે સલામત કરો જલ્દીથી આ મહત્વનું કામ ગૂગલ પ્લેસ્ટોર પર એવી કેટલીક એપ્લિકેશન છે કે જે વ્યક્તિની બેન્ક ડિટેઈલની ચોરી કરી શકે છે. આવામાં લોકોએ સતર્ક રહેવું જોઈએ કે તે કઈ અને કેવા પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. ડીટેલ રિસર્ચેસે ગુગલ પ્લે સ્ટોરની કેટલીક એવી બેન્કિંગ ટ્રોઝન […]


