1. Home
  2. Tag "moc"

ભારતીય શૂટર્સ ગનેમત સેખોન અને ગુરજોત સિંઘની ઇટાલીમાં તાલીમ લેશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમત મંત્રાલય (MYAS) મિશન ઓલિમ્પિક સેલ (MOC)એ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) શૂટર્સ ગનેમત સેખોન અને ગુરજોત સિંઘના વિદેશી કોચ અનુક્રમે પિરો ગેન્ગા અને એન્નીયો ફાલ્કો અંતર્ગત ઇટાલીમાં તાલીમ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઇજિપ્તમાં આઇએસએસએફ વર્લ્ડ કપમાં મિશ્રિત ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર ગનેમત, હાલમાં મહિલા સ્કીટ ઇવેન્ટમાં ભારતની નંબર […]

ભારત અને જાપાન વચ્ચે નવા એમઓસી પર થયા હસ્તાક્ષર – રોજગારીની તકો વધશે

ભારત -જાપાન વચ્ચે નવા એમઓસી પર થયા હસ્તાક્ષર  રોજગારીની અનેક તકો  વધશે દિલ્હીઃ-ભારતમાં જાપાનના રાજદૂત સતોશી સુઝુકી અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ સોમવારે નવી એમઓસી પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ પ્રતિભાશાળી અને કુશળ ભારતીયોને જાપાનમાં નિયુક્ત કુશળ શ્રમિક તરીકે નોકરી મેળવવાની તકો મળશે.  
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code