Homeગુજરાતીભારત અને જાપાન વચ્ચે નવા એમઓસી પર થયા હસ્તાક્ષર - રોજગારીની તકો...

ભારત અને જાપાન વચ્ચે નવા એમઓસી પર થયા હસ્તાક્ષર – રોજગારીની તકો વધશે

  • ભારત -જાપાન વચ્ચે નવા એમઓસી પર થયા હસ્તાક્ષર
  •  રોજગારીની અનેક તકો  વધશે

દિલ્હીઃ-ભારતમાં જાપાનના રાજદૂત સતોશી સુઝુકી અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ સોમવારે નવી એમઓસી પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ પ્રતિભાશાળી અને કુશળ ભારતીયોને જાપાનમાં નિયુક્ત કુશળ શ્રમિક તરીકે નોકરી મેળવવાની તકો મળશે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular