1. Home
  2. Tag "model"

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પીએમ મોદીના ‘પ્રગતિ’ મોડલના વખાણ કર્યા, કહ્યું- આખી દુનિયા માટે બની શકે છે રોડમેપ

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પીએમ નરેન્દ્ર મોદીની પહેલ પ્રગતિની પ્રશંસા કરી છે. યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં, પ્રગતિને ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે આદર્શ ગણાવવામાં આવી છે. તે એમ પણ કહે છે કે વિશ્વએ શાસનમાં પરિવર્તન માટે પીએમ મોદીની ‘પ્રગતિ’ પહેલથી શીખવું જોઈએ. વાસ્તવમાં, ભારતમાં શાસન અને વિકાસના ક્ષેત્રમાં પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ)ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં […]

મિસ યુનિવર્સ 2023ની જાહેરાત,જાણો કયા દેશની મોડેલને મળ્યો તાજ

મુંબઈ:મિસ યુનિવર્સ 2023નો ભવ્ય કાર્યક્રમ 19 નવેમ્બરના રોજ યોજાયો હતો. મિસ યુનિવર્સ 2023નું આયોજન અલ સાલ્વાડોરના સાન સાલ્વાડોરમાં જોસ એડોલ્ફો પિનેડા એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિસ યુનિવર્સ 2023ના ખિતાબની જાહેરાત કરવામાં આવી હતી. શેનીસ પેલેસિયોસને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી અને મિસ યુનિવર્સ 2023નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણીને મિસ યુનિવર્સ […]

લઘુ ઉદ્યોગ ભારતી જેવી સંસ્થાઓ થકી MSME ગુજરાતનું ધબકતું મોડેલ સ્વરૂપ બન્યું છે: ઉદ્યોગ મંત્રી

અમદાવાદઃ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા પીરાણા અમદાવાદ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના એક દિવસીય ક્ષેત્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 1994માં સ્થપાયેલ લઘુ ઉદ્યોગ ભારતી એ સૂક્ષ્મ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે […]

વિશ્વ માટે Co-WIN એક મોડેલ હોવાના PM મોદીના મત સાથે હું પણ સહમતઃ બિલ ગેટ્સ

નવી દિલ્હીઃ વધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. બિલ ગેટ્સના ટ્વીટના જવાબમાં, જ્યાં તેમણે તેમની તાજેતરની ભારતની મુલાકાત પર તેમની ‘નોટ’ શેર કરી પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, બિલ ગેટ્સને મળીને અને મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને આનંદ થયો. તેમની નમ્રતા અને વધુ સારી તેમજ વધુ ટકાઉ પૃથ્વી બનાવવાની ઉત્કટતા […]

નમામી ગંગે અભિયાન દેશના વિવિધ રાજ્યો માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યું: PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયાન’માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા જલ જન અભિયાનના પ્રારંભમાં ભાગ લેવાની તક મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પાસેથી શીખવા મળે તે હંમેશા વિશેષ અનુભવ છે. […]

ડિસેમ્બરમાં આ દિવસે આવી શકે છે 2023 BMW X7 ફેસલિફ્ટ કાર, સાથે જ ઘણી બધી સુવિધાઓ પણ હશે!

નવી દિલ્હી:   ઘણાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી,  તે  2023 BMW X7 ફેસલિફ્ટની  લૉન્ચ તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. તે 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આગામી મોડલ BMW 7-સિરીઝ હેઠળનું આ મોડેલ સૌથી મહત્વપૂર્ણ કારોમાંનું એક છે. તેને બ્રાન્ડના વિશિષ્ટ M340i xDrive પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે આ […]

કોરોના વ્યવસ્થાપન-રસીકરણનું મોડલ અન્ય દેશો માટે સંશોધનનો વિષય બન્યું : કેન્દ્રીય આરોગ્ય

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાંથી પ્રાપ્ત થનારું મંથન-ચિંતનરૂપી અમૃત્ત દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને 5 થી 7 મે દરમિયાન યોજાઈ રહેલી આ […]

અમદાવાદમાં મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા 10 સ્માર્ટ, 6 મોડેલ અને 7 અંગ્રેજી મીડિયમની શાળાઓ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના લોકોમાં હવે ખાનગી શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટતો જાય છે. તેથી આ વર્ષે મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યામાં વધારો થયો છે. સાથે વાલીઓમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની સ્કુલ બોર્ડ સમક્ષ માગ ઊઠી હતી. શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2022-23 માટેનું 887 કરોડનું અંદાજપત્ર રજૂ થયું છે. અંદાજપત્ર પ્રમાણે 10 સ્માર્ટ […]

ગુજરાતમાં અપનાવાશે દિલ્હી મોડલઃ 20,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્માર્ટ મોડેલ સ્કુલ બનાવાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને  સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે સ્માર્ટ સ્કુલો બનાવી છે, તે રીતે ગુજરાતની ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સને વધુ તેજીથી આગળ વધારી રહી છે, જેના ભાગરૂપે આ મિશન હેઠળ 20 હજાર જેટલી શાળાઓ આવરી લેવાનો નિર્ણય કરી 15,000 સરકારી પ્રાથમિક શાળા અને […]

મિલિંદ સોમને 55 વર્ષની ઉંમરે પોતાની ફિટનેસને લઈને શેર કરી આ માહિતી

મુંબઈઃ અભિનેતા અને મોડલ મિલિંદ સોમન 55 વર્ષની ઉંમરે પણ બિલકુલ ફિટ નજરે પડે છે. આ ઉંમરમાં પણ તેમની ફિટનેસના વખાણ કરીએ એટલા ઓછા છે. આજ કારણથી આટલી ઉંમરે ફિટનેસ અને એનર્જીને યુવાનોને ટક્કર આપે છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના ફિટનેસને લઈને સિક્રેટ્સ પ્રસંશકો સાથે શેયર કરે છે. ફરી એકવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code