બાંગ્લાદેશમાં ફરી પગ જમાવવા માંગે છે ISI, મોહમ્મદ યુનુસનો પાકિસ્તાનની નજીક જવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તા ગુમાવ્યા બાદ પાકિસ્તાનને ફાયદો દેખાઈ રહ્યો છે. પાકિસ્તાન ફરી એકવાર બાંગ્લાદેશ સાથે પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમ કે જ્યારે બાંગ્લાદેશમાં રાષ્ટ્રવાદી પાર્ટી અને જમાત-એ-ઈસ્લામી સત્તા પર હતા. આ વખતે પાકિસ્તાનનું ધ્યાન મુખ્યત્વે બિઝનેસ, કલ્ચર અને સ્પોર્ટ્સ પર છે. પરંતુ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનું નેટવર્ક ફરી એકવાર બાંગ્લાદેશમાં સક્રિય […]