અમદાવાદઃ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં 1248 મહાનુભાવો ઉપસ્થિત રહેશે
અમદાવાદઃ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન આ વર્ષે તા. 11થી 13 માર્ચ દરમિયાન ગુજરાતના કર્ણાવતીમાં કરવામાં આવ્યું હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સંઘમાં અલગ અલગ પ્રકારની બેઠકો થતી હોય છે તેમાં સૌથી મોટી અને નિર્ણયની દ્રષ્ટ્રીએ સૌથી મહત્વપૂર્ણ બેઠક પ્રતિનિધિ સભા હોય છે. અગાઉ […]


