1. Home
  2. Tag "Monkey Torture"

અમદાવાદના સરસપુરમાં વાંદરાનો તરખાટ, 17 વ્યક્તિઓને કરડતા હાઈકોર્ટમાં રિટ પિટિશન

અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાએ 17 વ્યક્તિઓ પર હુમલો કરીને બચકાં ભરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોને તેમજ  વનવિભાગને અનેકવાર રજુઆત કરીને તોફાની વાનરને પકડવા માગ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરાઇ […]

સાણંદ તાલુકાના અણદેજ ગામે તોફાની વાનરોએ 6 વ્યક્તિને ઘાયલ કરતા લોકોમાં ફફડાટ

અમદાવાદઃ  જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજ ગામે વાનરોના ત્રાસથી ગ્રામજનો પરેશાન બનતા વાનરોનો ત્રાસ દુર કરવા વન વિભાગને રજુઆત કરવામાં આવી છે.  તોફાની વાનરોએ  હુમલો કરતાં 6 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. જ્યારે બે દિવસ વન વિભાગની ટીમ વાનરને પકડવા ગામમાં ગોઠવાઈ હતી પરંતુ ગામમાથી વાનર સીમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code