1. Home
  2. Tag "monsoon"

ચોમાસામાં અલગ અલગ પ્રકારની ચા પીવાથી થાય છે અનેક ફાયદા, વાંચો તે ચાના પ્રકાર વિશે

ચોમાસામાં આ પ્રકારની ચાનું કરો સેવન તંદુરસ્તી વધારવામાં છે ઉપયોગી કેટલીક બીમારીથી પણ રાખી શકે છે દુર ચોમાસામાં મોટા ભાગના લોકોને નવું નવું ખાવાનું અને પીવાનું મન થતું હોય છે. કોઈકને વરસાદમાં દાળવડા ખાવા ગમે તો કોઈકને વડાપાવ ખાવુ ગમે.. પણ કેટલાક લોકો એવા પણ છે જેમને વરસાદમાં ચા પીવી વધારે ગમતી હોય છે. તો […]

ચોમાસામાં ઓયલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ

 ચોમાસામાં આ રીતે રાખો ત્વચાની સંભાળ ઓયલી સ્કિનથી મેળવવો છૂટકારો અપનાવો આ ટીપ્સ ચહેરો લાગશે ગ્લોઇંગ અને હેલ્ધી વરસાદની ઋતુમાં ત્વચાને વિશેષ સંભાળની જરૂર હોય છે. આ દરમિયાન રેડનેસ, ખંજવાળ અને પિમ્પલ્સ થઇ જતા હોય છે. જો તમારી ત્વચા ઓયલી હોય તો ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. એટલા માટે જરૂરી છે કે,આ સમય ખાસ સ્કિન […]

દિલ્હીમાં 11 વર્ષ બાદ 29 જુન સૌથી ગરમ દિવસ નોંધાયો- હજી પણ ગરમીમાં રાહત માટે વરસાદની જોવી પડશે રાહ

દિલ્હીમાં હાલ પણ ગરમી યથાવત વરસાદ માટે દિલ્હીવાસીઓ એ હજી રાહ જોવી પડી રહી છે   દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં હાલ પણ ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળે છે, દિલ્હીના લોકો ચોમાસાની સિઝનમાં ગરમીનો માર સહન કરી રહ્યા છે. મંગળવારે રાજધાની દિલ્હીનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા છ ડિગ્રી વધારે […]

વરસાદી સીઝનમાં ઔષધી સમાન જાંબુનું બજારમાં ધૂમ વેચાણ, કિલોના 30થી 50 રૂપિયા ભાવ

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ સહિત શહેરોમાં જાબુંનું વેચાણ થઈ રહ્યું છે. આ વખતે જાબુંનો પાક પણ સારા પ્રમાણમાં થયો છે. બજારમાં આજકાલ ઔષધિ સમાન જાંબુનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આરોગ્યની દ્રષ્ટિએ સિઝનેબલ ફળ જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય લોકો તેની ખરીદી કરે છે હાલમાં […]

વરસાદમાં ભીંજાયને ઘરે આવો ત્યારે દૂધ સાથે આટલી વસ્તુનું કરો સેવનઃ- શરદી,ખાસી કફ સહિતની સમસ્યામાંથી મળશે રાહત

સાહિન મુલતાની-   સોમાસામાં હરદળ વાળું દૂધ ગુણકારી આદુ અને અજમાવાળું દૂધ પીવાથી શરદી મટે છે   ગરમીની સિઝન બાદ હવે વરસાદની એન્ટ્રી સાથે ચોમાસાની શરુઆત થઈ ચૂકી છેસ આ મોસમમાં દરેક કોઈને શરદી, ખાસ અને તાવ જેવી નાની મોટી ફરીયાદ રહેતી હોય છે ,જેમાં પણ ખાસ કરીને નાના બાળકોને તરત વરસાદની હવા લાગી જાય […]

વરસાદની ઋતુમાં કેવા પ્રકારના કપડા પહેરવા કમ્ફર્ટેબલ રહેશે – સ્ત્રીઓને સતાવતો પશ્ન, જાણો તેનો જવાબ

ચોમાસામાં શરીર પર ચોંટે તેવા કપડા પહેરવાનું ટાળવું જલ્દી સુકાઈ નહી તેવા કપડા પણ પહેરવાનું ટાળવું જોઈએ બને ત્યા સુધી સિન્થેટિક કપડા પહેરો જે જલ્દી સુકાઈ જાય છે કોટનના કપડા પહેરવાનું ટાળોસુર્ય   ઉનાળામાં હવે રાહત થઈ છે. ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, ઉનાળાની ઘગઘગતી ગરમી બાત હવે તન અને મનને શીતળતા આપનારુ […]

જુનાગઢ કૃષિ યુનિનો પરિસંવાદઃ આ વર્ષે ચોમાસુ 10થી 12 આની રહેવાની શક્યતા

જૂનાગઢઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ખેડુતો વાવણીની આગોતરી તૈયારીમાં પડ્યા છે. ત્યારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેના પર સી મીટ છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા હતા અને વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યું હતું. […]

10 જૂન સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદનું થશે આગમનઃ – આઈએમડી એ આ રાજ્યોને કર્યા એલર્ટ

આ રાજ્યોમાં 10 જૂન સુધી વરસાદની સંભાવનાઓ આઈએમડીએ કરી વરસાદને લઈને આગાહી દિલ્હીઃ- જૂન મહિનાની શરુઆતથી જ દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે હવે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદના આગમન બાદ  દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વમાં પહોંચી ગયું છે. આઇએમડીના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ પવનો મજબૂત બનતા અને ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને પડોશી […]

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોચ્યું, ભારે પવન અને વરસાદની આગાહી

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોંચ્યું  ગુજરાતમાં પણ થોડા દિવસમાં આગમન થવાની તૈયારી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે પવન ફૂંકાવાની આગાહી મુંબઈ : ચોમાસાને હવે વધારે સમય બાકી નથી. દેશના કેટલાક રાજ્યોમાં તો ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે અને હવામાન વિભાગ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે તે મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી તો પહોંચી ગયું છે. […]

જગતના તાત માટે આનંદના સમાચાર, કેરળમાં વિધિવત ચોમાસાનું આગમન

જગતના તાત માટે સારા સમાચાર કેરળમાં વિધિવત ચોમાસનું આગમન આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેશે નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. દક્ષિણ-પશ્વિમ ચોમાસુ આજે કેરળન દક્ષિણ દરિયા કિનારે પહોંચી ગયું છે. કેરળમાં હવે ચોમાસાના આગમન સાથે જ દેશમાં વર્ષાઋતુના 4 મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code