1. Home
  2. Tag "month"

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે. […]

દેશમાં એક મહિનામાં રૂ. 1,49,577 કરોડની GST આવક, ગત વર્ષની સરખામણીએ 12 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી 2023 મહિનામાં એકત્ર કરાયેલા GST આવક ₹1,49,577 કરોડ છે જેમાંથી CGST ₹27,662 કરોડ છે, SGST ₹34,915 કરોડ છે, IGST ₹75,069 કરોડ છે (માલની આયાત પર એકત્રિત ₹35,689 કરોડ સહિત) અને સેસ ₹11,931 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹792 કરોડ સહિત) છે. સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹34,770 કરોડ CGST અને ₹29,054 કરોડ […]

આ મહિનામાં 18 દિવસ બંધ રહેશે બેંક,જાણી લો માહિતી

ઓગષ્ટ મહિનામાં બેંકોની કામગીરી 18 દિવસ સુધી બંધ રહેશે. તહેવારો અને અન્ય રજાઓના કારણે બેંકોની કામગીરી 18 દિવસ બંધ રહેશે તો જે લોકોને બેંકના કામ પૂર્ણ કરવાના હોય તે લોકોએ આ જ દિવસોમાં પૂર્ણ કરી લેવા જોઈએ. તહેવાર મહિનામાં ભલે બેન્કો બંધ હોય પરંતુ તમે આ સમયમાં બેન્કિંગ સાથે જોડાયેલા કામ ઓનલાઈન કરી શકો છો. […]

નિષ્ણાત તબીબોના મતે મેના અંત સુધીમાં કોરોનાનો બીજો સ્ટ્રેઈન નબળો પડવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના બીજો સ્ટ્રેઈન સરકારને પણ હંફાવી દીધી છે. આ બીજા સ્ટેઈનમાં મહાનગરો જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. આ ગંભીર સ્થિતિ ક્યાં જઈને અટકશે, એ કહેવું મુશ્કેલ છે પરંતુ ગાંધીનગરના તબીબોના મતે કોરોનાના સંક્રમણથી બચવા માટે એસ-એમ-એસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન સૌથી અકસીર છે. ગાંધીનગર સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code