1. Home
  2. Tag "Mosquitoes"

મચ્છર HIV સંક્રમિત વ્યક્તિને કરડીને બીજા વ્યક્તિને કરડે, તો શું તેનાથી એઇડ્સ થશે?

મચ્છરના કરડવાથી ઘણા ગંભીર ચેપ ફેલાય છે. મચ્છર કેટલાક ખતરનાક રોગોના વાહક છે. મચ્છરના કરડવાથી ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા માનવ શરીરમાં પહોંચે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, જો મચ્છર HIV સંક્રમિત વ્યક્તિનું લોહી ચૂસે અને પછી બીજા વ્યક્તિને કરડે, તો પણ શું તેનાથી એઇડ્સ થશે? HIV એક વાયરસ છે, જે માનવ રોગપ્રતિકારક શક્તિને […]

ડ્રોનની મદદથી મચ્છરોને નાથવાના પાઇલોટ પ્રોજેક્ટનો અમદાવાદમાં પ્રારંભ

અમદાવાદઃ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ડ્રોનની મદદથી મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનોને શોધવા તેમજ દવા છંટકાવ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉપદ્રવ અટકાવવાની આ આગવી પહેલ કરવામાં અમદાવાદ જિલ્લા પંચાયત મધ્ય ગુજરાતમાં પ્રથમ છે. ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય […]

મચ્છર પ્રાણીઓને પણ કરડે છે, તો શું તેમને પણ ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે?

એડીસ ઇજિપ્તી મચ્છર માણસોને કરડે છે. જેના કારણે ડેન્ગ્યુ, વેસ્ટ નાઈલ અને ઝીકા વાઈરસ સહિતની અનેક બીમારીઓ ફેલાઈ રહી છે. આ મુખ્ય બીમારીઓ છે જે હવામાનના બદલાવ સાથે મનુષ્યોમાં ફેલાય છે. આ મચ્છરની ઉત્પત્તિ આફ્રિકામાં થઈ હતી અને હવે તે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. મચ્છર પ્રાણીઓ દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડને સમજી શકે છે. […]

શું વિશ્વના તમામ મચ્છરોને ખતમ કરી શકાય છે, જો તેઓ ખતમ થઈ જશે તો શું થશે?

વરસાદની મોસમ આવતા જ વાતાવરણ ખુશનુમા બની જાય છે અને સર્વત્ર પાણી અને લીલોતરી જોવા મળે છે. આ જ કારણ છે કે આ સિઝન ઘણા લોકોની ફેવરિટ સિઝન છે અને તેઓ તેને ખૂબ એન્જોય પણ કરે છે. જો કે, માણસો સિવાય, કોઈ અન્ય વ્યક્તિ પણ આ ઋતુનો આનંદ માણે છે, જેનો અવાજ ઘણીવાર રાત્રે સૂતી […]

ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં કડકાઈ- કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુ અને અન્ય વેક્ટર-જન્ય રોગોને રોકવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો દિલ્હીમાં કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે આ સાથે હવે ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ માટે બમણો દંડ ભરવો પડશે. […]

જો તમે મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઘરમાં લગાવો આ 6 છોડ,મિનિટોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

ઉનાળાની ઋતુમાં મચ્છરોનો આતંક પણ વધી જાય છે. બગીચામાંથી ઘરના રૂમોમાં મચ્છરો ગુંજી ઉઠે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિ ઘરમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખતરનાક તો છે જ સાથે સાથે ઘરના બાળકો અને વડીલો માટે પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને […]

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, મેલેરિયાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એક જ અઠવાડિયામાં પાણીજન્ય રોગો એવા ઝાડા ઊલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં 916 જેટલા ઝાડા ઊલટીના કેસો નોંધાયા છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વટવા, લાંભા, સરસપુર, રખિયાલ, ગોમતીપુર અને કોટ વિસ્તારમાં કેસો નોંધાયા છે. વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીને લીધે રોગચાળો […]

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં આ છોડનું કરો રોપણ

ચોમાસામાં સૌથી વધારે સમસ્યા સર્જાતી હોય છે મચ્છરથી, મોટાભાગના લોકોને ખબર હશે કે મચ્છરથી અનેક પ્રકારની બીમારી થાય છે અને ખાસ કરીને જો ભૂલથી પણ ચોમાસાના સમયમાં મચ્છર કરડી ગયું તો તો સમસ્યા વધારે ભારે થઈ જાય છે. આવામાં જો મચ્છરથી બચવા માટે આ કામ કરવામાં આવે તો મચ્છર કરડતા પણ નથી અને રાહત પણ […]

શું થાય? જો આ દુનિયામાંથી તમામ મચ્છરનો નાશ થઈ જાય તો…

મચ્છરોનું પણ છે મહત્વ આ કારણથી કામ આવે છે મચ્છર મચ્છર ન હોય તો શું થાય.? તે જાણો દેશના કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ભાગમાં જતા રહો, ત્યાં મચ્છર તો જોવા મળશે જ. મચ્છરોના કારણે હંમેશા રોગચાળો અને બીમારીઓ ફેલાતી હોય છે પણ શું તમે વિચાર્યું છે કે મચ્છર આ દુનિયામાં રહે જ નહી […]

આટલા બધા મચ્છરોનું થાય છે શું? ચીનની આ ફેક્ટરી કે જ્યાં દર અઠવાડિયે 2 કરોડ મચ્છર પેદા થાય છે, વાંચો શું છે હકીકત

મચ્છરના કારણે વિશ્વમાં અનેક પ્રકારની બીમારી ફેલાતી હોય છે. ચીકનગુનિયા, ડેન્ગ્યુ જેવી બીમારી મચ્છરોના કારણે થાય છે ત્યારે ચીનથી એવી જાણકારી મળી છે ત્યાં એક ફેક્ટરી દર અઠવાડિયે 2 કરોડ મચ્છરને પેદા કરે છે. આપણા દેશમાં વૈજ્ઞાનિકો અને સંશોધકો મચ્છરોને ખતમ કરવા અને તેનાથી થતી બીમારીઓથી બચવા અનેક રીતો શોધવામાં લાગ્યા છે ત્યારે ચીનમાં એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code