1. Home
  2. Tag "mother tongue"

ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે

અમદાવાદઃ 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યાં પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજ અને અંગ્રેજી ભાષા ગઈ નથી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાંથી ગુલામીની નિશાનીઓને દૂર કરવાની સાથે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, લત્તા મંગેશકરજી સહિતના મહાનુભાવો પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરતા હતા. આમ આપણી […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]

GTU દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ માતૃભાષામાં પણ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાશે. ગુજરાતી ભાષામાં ઈજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાતા ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીને ફાયદે થશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, દેશની આઠ યુનિવર્સિટીઓની કોલેજોમાં માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાયો છે.જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો […]

અન્ય ભાષાઓ શીખતી વખતે માતૃભાષામાં નિપુણ હોવું મહત્વપૂર્ણઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ભારતીય સંસ્કૃતિ અને વારસા પર ભાર મુકીને બાળકોને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘શિક્ષણનો અર્થ સશક્તિકરણ, જ્ઞાન અને રોજગાર માટે છે, માત્ર ડિગ્રી અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા માટે નહીં.’ શિક્ષણના વ્યાપારીકરણની નિંદા કરતા તેમણે કહ્યું હતુ કે, જૂના જમાનામાં શિક્ષણ અને દવાને મિશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code