1. Home
  2. Tag "MOTHER"

માતાએ પોતાના જીવની પરવા કર્યા વગર દીપડાના મોંમાંથી બાળકને છોડાવી તેનો જીવ બચાવ્યો

જુનાગઢઃ માતા પોતાના બાળકને પોતાના જીવ કરતી પણ વધુ પ્રેમ કરતી હોય છે. વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે માતાની બાજુમાં સુતેલા પુત્રને રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ગયેલા દીપડાએ માથેથી ઉપાડ્યો હતો. આથી પુત્રએ રાડારાડ કરતાં જાગી ગયેલી માતાએ પુત્રનો પગ પકડી લીધો હતો. અને હાકોટા પાડતાં દીપડો તેને મૂકીને નાસી ગયો હતો. આમ માતાએ પોતાના જીવની […]

વડોદરાના બે તબીબો પોતાની માતાના અવસાનના માત્ર 6 કલાકમાં ફરી કોવિડ દર્દીઓની સેવામાં લાગી ગયા

વડોદરાઃ  સંતાનો માટે માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મ દાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે.  વડોદરામાં ફરજ બજાવતા તબીબ પોતાની માતાના અવસાનના ખબર મળતા જ દોડીને ગાંધીનગર ગયા, જ્યાં માતાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code