વિજાપુરના મોતીપુરા પાસે હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
મહેસાણા, 24 મે, 2026 : Two killed in accident between car and bike હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વિજાપુરના મોતીપુરા પાસે કાર અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે કારમાં સવાર અન્ય પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ […]


