વડોદરાની એમએસ યુનિનો પદવીદાન 29મી ડિસેમ્બરે યોજાશે
પદવીદાનમાં 325 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે પદવીદાનમાં 13500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે ઉપરાષ્ટ્રપતિ ધનખડ તેમના પત્ની સાથે ઉપસ્થિતિ રહેશે વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા. 29મી ડિસેમ્બરના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં 13500 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના હસ્તે 325 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે. એમએસ યુનિવર્સિટીના 73મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત […]