કોરોના મહામારીમાં સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય, અઢી કરોડથી વધુ વેપારીઓ થશે લાભાન્વિત
કોરોના મહામારી દરમિયાન સરકારે લીધો મોટો નિર્ણય હવે દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય લેવાયો સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વેપારીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો લાગવાની સાથોસાથ અનેક સેક્ટર્સ પણ વિપરીત રીતે પ્રભાવિત થયા છે. સૌથી વધુ ઝટકો […]


