હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના સગાને લાલચ આપી મ્યુલ A/C ખોલાવતો આરોપી પકડાયો
અમદાવાદ, 9 માર્ચ 2026: Accused arrested for luring relatives of poor patients to open mule A/C ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાબર માફિયાઓને બેન્ક એકાઉન્ટ્સ ભાડે આપનારા સ્થાનિક લોકો જ છે. સાયબર માફિયાઓ તો ભાગ્યે જ પકડાય છે. પણ બેન્ક ખાતા ભાડે આપનારાને જેલની હવા ખાવી પડે છે. સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટનો […]


