1. Home
  2. Tag "mumbai high court"

મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટનો આદેશ, ફટાકડા ફોડવાનો નક્કી કરાયો સમય, આ કાર્યો પર લાગ્યા પ્રતિબંઘ

મુંબઈઃ દિવાળીના પર્વ પહેલા જ દેશના મોટા શહેરો જેવા કે દિલ્હી મુંબઈમાં પ્રદુષણનું લેવલ સતત વઘતું જઈ રહ્યપં છે ત્યારે દેશની આર્થિક રાજઘાની ગણાતા મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટ એ આદેશ જારી કરીને કેટલીક પાબંઘિો લગાવી છે તો દિવાળઈમાં ફટાકડા ફોડવાનો સમય પણ મર્યાદિત કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબી હાઈકોર્ટે ફટાકડા ફોડવા માટે સમય […]

 કોરોનાકાળમાં સિગારેટ અને બીડીના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની મુંબઈ હાઈકોર્ટની સલાહ 

મુંબઈ હાઈકોર્ટએ આપી સહાલ  આ સમયમાં સિગારેટ અને બિડીના વેચાણ બેન કરવું જોઈએ મુંબઈઆઃ- દેશમાં કોરોના વાયરસની બીજી તરંગ જીવલેણ બની છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, દેશમાં કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે, અહીં સંક્રમિત લોકોની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી રહી છે. ત્યારે બોમ્બે હાઈકોર્ટે આ સમયગાળા દરમિયાન સિગારેટ અને બીડીઓના વેચાણ […]

મુંબઈ હાઇકોર્ટ દ્વારા 65 થી વધુ વયના કલાકારોના કામ કરવા પર લગાલેવ પ્રતિંબધ હટાવાયો

મુંબઈ હાઈકોર્ટએ હટાવ્યો પ્રતિબંધ 65થી વધુ વયના લોકોના કામ કરવા પર મૂકાયેલ  પ્રતિબંધ હટાવવામાં આવ્યો કલાકારો હવે શૂટિંગ પર જઈ શકશે નિર્દેશકોની દુવિધા થઈ દુર સમગ્ર દેશમાં કોરોનાની મહામારીની અસર તમામ ક્ષેત્રમાં વર્તાઈ રહી છે,ત્યારે મુંબઈમાં પણ 65થી વધુ આયુષ્ય ધરાવતા કલાકારોના સેટ પર આવવા પર અને કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,કારણે કોરોનાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code