1. Home
  2. Tag "Mumbai Police"

સલમાન ખાનને ધમકી આપનાર યુવકની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી કરી ધરપકડ

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી ધરપકડ કરી છે. જોકે થોડા દિવસો પહેલા સલમાનખાન ને મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી હતી. તો ધમકી આપનાર આરોપીએ 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને બોલિવૂડ અભિનેતાને […]

મુંબઈ પોલીસે નાગાલેન્ડના કેબિનેટ મંત્રી વિરુદ્ધ શરૂ કરી તપાસ

મુંબઈ: ભાજપ માટે નાગાલેન્ડથી ચોંકાવનારા સમાચાર પ્રદર્શિત થઈ રહ્યા છે. મુંબઈ પોલીસે નાગાલેન્ડના કેબિનેટ મંત્રી અને ભાજપ સાંસદ તેમજેન   ઇમના અલોંગ સામે એક કંપની સંબધિત રોકાણ વિવાદ કેસમાં તપાસ  શરૂ કરી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં આ માહિતી આપી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને […]

દાઉદના વિશ્વાસુ ડોલા સલીમ સામે મુંબઈ પોલીસની કાર્યવાહી, લૂકઆઉટ નોટિસ જાહેર કરાઈ

પૂણેઃ મુંબઈ પોલીસે હવે કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાગરિતો સામે કાનૂની ગાળિયો કસ્યો છે. પોલીસે દાઉદના વિશ્વાસુ મનાતા ડ્રગ્સ ડિલર ડોલા સલીમ સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંગલીમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ મુંબઈ ક્રાઈમ […]

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ચાર કરોડની ઠગાઈ, આરોપીની ધરપકડ

આરોપી અને પંડ્યા બંધુઓએ ભાગીદારીમાં એક કંપની શરૂ કરી હતી નફાની રકમ પંડ્યા બંધુઓને આપવાને બદલે બારોબાર વહીવટ કર્યો હતો પોલીસે આરોપીને પકડીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે રૂ. ચાર કરોડની છેતરપીંડની ઘટના સામે આવી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના […]

ભારતીય નૌકાદળનું બલ્ગેરિયન જહાજ પર ઓપરેશન પૂર્ણ, 35 સોમાલી ચાંચિયાઓને મુંબઈ પોલીસને સોંપ્યા

મુંબઈઃ ભારતીય નૌકાદળે હાઈજેક કરાયેલા બલ્ગેરિયન જહાજ અને સાત બલ્ગેરિયન નાગરિકો સહિત તેના ક્રૂને બચાવ કામગીરી પૂર્ણ કરી છે. ભારતીય નૌકાદળે 35 પકડાયેલા સોમાલી ચાંચિયાઓને નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે મુંબઈ પોલીસને સોંપ્યા. ચાંચિયાઓને પોલીસ દ્વારા ડોકયાર્ડમાં છાતીના નંબર આપવામાં આવ્યા હતા, અને પછી તબીબી તપાસ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રાડેએ હાઈજેક કરાયેલા […]

મુંબઈ પોલીસને ફરી મળ્યો આતંકવાદ મામલે ધમકી ભર્યો ફોન, તંત્ર હરકતમાં આવ્યું

મુંબઈમાં 26-11ના હૃદયદ્રાવક હુમલાની 15મી વરસી પર ફરી એકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો.. ફોન કરનારે જણાવ્યું કે, આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે અને હુમલો કરશે. મુંબઈના માનખુર્દ વિસ્તારમાં 3 આતંકવાદીઓ ઘૂસ્યા છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી હતી. તેમજ કોલરને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે અને તેણે આપેલી […]

મુંબઈ પોલીસને મળી હુમલાની ધમકી,પીએમ મોદી અને સીએમ યોગી નિશાના પર – કોલ પર કહેવામાં આવ્યું ’26/11 જેવા હુમલા માટે તૈયાર રહેજો’

મુંબઈઃ- તાજેતરમાં પાકિસ્તાન દ્રારા અનેક ઘમકી ભર્યા કોલ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ મુંબઈ પોલીસને ફરી એક વખત ઘમકી ભર્યો કોલ આવ્યો હતો અને કેહવામાં આવ્યું હતું કે 26 11 ના હુમલા માટે તૈયાર રહેજો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના […]

મુંબઈ પોલીસને બોમ્બ બ્લાસ્ટ થવાની ચેતવણી આપતો ફોન આવ્યો – પોલીસ એલર્ટ મોડમાં

મુંબઈ પોલીસને બોમ્બ બ્લાસ્ટ થવાની ચેતવણીનો કોલ ફોન આવતા જ પોલીસ એલર્ટ મોડમાં મુંબઈઃ-ડ મહારાષ્ટરની માયાનગરી મુંબઈ હંમેશા ચર્ચામાં હોય છે મુંબઈમાં તાજહોટલ પર થયેલા બ્લાસ્ટ બાદ પોસીલ સતત એલર્ટ મોડમાં રહેતી હોય છે આ સાથે જ ઘણી વખતદ બ્લાસ્ટ થવાના કોલ અને ધમકી પણ મળતી રહેતી હોય છે ત્યારે આજે ફરી એક વખત મુંબઈ […]

મુંબઈ પોલીસને 26/11 જેવા હુમલાની ધમકી આપતો વિદેશના નંબર પરથી મેસેજ મળ્યો

મુંબઈ પોલીસને ધમકી ભર્યો મેસેજ મળ્યો 26/11ના જેવા હુમલાની ધમકી અપાઈ મેસેજ પાકિસ્તાની નંબર ઉરથી મળ્યો હોવાની માહિતી   દિલ્હીઃ- દેશની આર્થિક રાજધાની તરીકે જાણીતું મુંબઈ દરેકના સપનાઓ સાકાત કરતું શહેર છે, જ્યા 26/11 નો હુમલો આજે પણ લોકોના હ્દય કંપાવી ઉઠે છે, ત્યારે આવી જ ઘટના ફરી કરવાની નાપાક હરકત સામે આવી રહી છે. […]

RSS વિરુદ્વ વિવાદિત ટિપ્પણી: ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્વ FIR દાખલ

RSS વિરુદ્વ ટિપ્પણી જાવેદ અખ્તરને ભારે પડી ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્વ FIR દાખલ અગાઉ તાલિબાન સાથે RSSની તુલના કરી હતી મુંબઇ: કોઇપણ મુદ્દે ગીતકાર જાવેદ અખ્તર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે જેને કારણે તે કોઇને કોઇ વિવાદમાં સપડાય છે અને પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે તેઓ ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code