અમદાવાદ મ્યુનિના 140થી વધુ પ્લોટ્સ પર દબાણો, વોર્ડ ઈન્સ્પેક્ટર્સને મહિનામાં રિપોર્ટ આપવા સુચના
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પો.ની માલિકીના કરોડોની કિંમતના પ્લોટ્સ પરના દબાણો હટાવવાની માગ ઊઠી છે. શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વો અને માથાભારે શખસો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 4000 જેટલા ખુલ્લા પ્લોટમાંથી 140થી વધુ જેટલા ગેરકાયદેસર દબાણ હોવાની સ્ફોટક વિગતો સામે આવી હતી. તાજેતરમાં મળેલી ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ […]