કેરળમાં RSSના કાર્યકરની હત્યા, મુસ્લિમ સંગઠનના કાર્યકરોએ કર્યો હતો હુમલો
તિરૂવનંતપુરમઃ કેરલના અલાપ્પુજા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના કાર્યકરની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના કાર્યકરોએ કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આઠ આરોપીઓને ઝડપી લીધા છે. આ બનાવને પગલે ભાજપ અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર […]


