સંરક્ષણના ક્ષેત્રમાં ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છેઃ મોહન ભાગવત
નાગપુરઃ આજે વિજયા દશમીનો પર્વ છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સ્થાપના દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયા દશમી પર્વ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આર.એસ.એસના સર સંઘચાલક ડો. મોહન ભાગવતે સંબોધન કરતા જણાવ્યું હતું કે શક્તિની ઉપાસના બાદ વિજયાદશમી ઉત્સવ ઉજવાય છે. શક્તિ શાંતિનો આધાર […]


