નખમાં આ વસ્તુ દેખાય તો હોઈ શકે છે કેન્સરનું લક્ષણ, અવગણવાથી થઈ શકે છે મૃત્યુ
સબંગ્યુઅલ મેલાનોમા એ ત્વચાનું ગંભીર કેન્સર છે જે તમારા નખની નીચેથી શરૂ થાય છે. તે સામાન્ય રીતે તમારા નખ પર ઘેરા બદામી અથવા કાળા પટ્ટાઓ તરીકે દેખાય છે. જો આ બીમારી સમયસર શોધી કાઢવામાં આવે અને વહેલી તકે ઓળખવામાં આવે અને તાત્કાલિક સારવાર શ્રેષ્ઠ પરિણામ આપે છે. નખમાં કેટલાક ફેરફારો જેમ કે ઘાટા છટાઓ અથવા […]