1. Home
  2. Tag "NALIA"

ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા સૌથી ઠંડુગાર

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગઈકાલે સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું. જ્યારે જુનાગઢના કેશોદમાં 10, કંડલા હવાઈમથક પર 11, ભુજમાં 12, […]

ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયામાં 5 ડિગ્રી તાપમાન

• માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, પ્રવાસીઓ ઉમટી પડ્યા • ઠંડી વધતા જનજીવન પ્રભાવિત • ગામડાંઓમાં ઠંડીને લીધે સાંજ પડતા બજારો સુમસામ બની જાય છે અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે […]

નલિયામાં ઘાસીયા મેદાનમાં ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના શરૂ કરાઈ

ગાંધીનગરઃ ભારતમાં ઘોરાડ પક્ષીઓ ખાસ કરીને રાજસ્થાનને બાદ કરતાં કચ્છના નલીયાના ઘાસિયા મેદાનમાં જીવી રહ્યાં છે. કચ્છમાં માત્ર જુજ સંખ્યામાં માદા ઘોરાડ છે. રાજસ્થાનના જેસલમેરમાં એ આઈ આર્ટિફિશિયલ ઇનસેમીનેશનથી જન્મેલા નર ઘોરાડને ગુજરાતમાં લાવીને કચ્છના નલિયામાં રહેલ માદા ઘોરાડ સાથે બ્રિડિંગ અને સંવર્ધન કરાવવાની યોજના છે. આ સંવર્ધનના મુદ્દે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ચર્ચા વિચારણા […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ નલિયા રહ્યું સૌથી ઠંડુ શહેર, ઠંડીનો પારો ગગડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળો જામી રહ્યો છે અને રાત્રિના સમયે કડકડતી ઠંડી પડી રહી છે. બીજી તરફ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પહોંચ્યો છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વના પવનોથી ઠંડીનું જોર આગામી દિવસમાં વધશે. રાજ્યમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડી પડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code