1. Home
  2. Tag "Narendra Mod"

ભૂતપૂર્વ PM ચંદ્રશેખર હિંમત અને લોકશાહી મૂલ્યોના પ્રતીક હતા: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે, દેશભરના નેતાઓએ તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે વર્ણવ્યા, જે તેમની હિંમત, દૃઢતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કહ્યું, “પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતિ […]

આપણી નારી શક્તિએ રેન્કિંગ શ્રેણીમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલાનબાતર ઓપન 2025માં ત્રીજી રેન્કિંગ શ્રેણીમાં અભૂતપૂર્વ પ્રદર્શન માટે કુસ્તીબાજોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, “આપણી નારી શક્તિએ રેન્કિંગ શ્રેણીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેનાથી આ સિદ્ધિ વધુ યાદગાર બની છે. આ રમત પ્રદર્શન ઘણા ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપશે.” પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી અને લખ્યું, “રમતગમતમાં […]

ભાજપની જીત માતા-બહેનોને મળતી સુવિધાઓનું પરિણામ છે : નરેન્દ્ર મોદી

લખનૌઃ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જૌનપુરમાં તેમની બીજી સભા કરી હતી. વિપક્ષને અરીસો બતાવતા તેમણે કહ્યું હતું કે, વિપક્ષ EVM-EVMની બૂમો પાડે છે. આ ઈવીએમની રમત નથી. માતાઓ અને બહેનોને આપવામાં આવતી સુવિધાઓનું આ પરિણામ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દરેકને ઘર મળી રહ્યું છે. ઘર નહીં પણ કાયમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code