1. Home
  2. Tag "Narendra Modi Stadium"

IPL 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પ્લેઓફના સમયપત્રકની જાહેરાત કરી છે, જે મુજબ IPL ફાઇનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જોશ, ડ્રામા, રોમાંચ અને મનોરંજનથી ભરપૂર 70 એક્શનથી ભરપૂર લીગ-સ્ટેજ મેચો પછી, બધાની નજર હવે ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર પર રહેશે, જ્યાં 29 મેના રોજ ટોચની […]

વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી શરૂ

અમદાવાદ: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. ભારતીય ટીમ સતત દસ મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ સતત આઠ મેચ જીતી છે. સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને અને ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. હવે ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના જોરદાર […]

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના બે કિમી વિસ્તારોમાં 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાશે. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાથી પ્રેક્ષકોથી સ્ટેડિયમ હાઉસફુલ બની જશે. સ્ટેડિયમમાં આસપાસ આજે સવારથી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા લોકોના વાહનો માટે ખાનગી એજન્સીઓ દ્વારા 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા કરવામાં […]

વર્લ્ડકપ ફાઈનલઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચનું નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આવતીકાલે રવિવારે રમાનારી ફાઈનલને લઈને ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા તૈયારીઓ શરુ કરી લેવામાં આવી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ નીહાળી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને પીચ સારી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં કેપ્ટને પીચનો ફોટોગ્રાફ પણ લીધો હતો. યજમાન ભારત અને 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા […]

અમદાવાદઃ ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત, સ્ટેડિયમમાં 4000 પોલીસ જવાનો તૈનાત રહેશે

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચ આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચને નિહાળવા માટે સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકો ઉપસ્થિત રહેવાની શકયતા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં […]

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એરફોર્સના સૂર્યકિરણે રિહર્સલ કરતા લોકોએ ધાબે ચડીને નજારો માણ્યો

અમદાવાદઃ શહેરના  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કાલે રવિવારે વર્લ્ડકપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. આ રોમાંચક મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક સેલિબ્રિટીઝ, સહિત ઉદ્યોગપતિઓ આવવાના છે. ત્યારે પ્રેક્ષકોના મનોરંજન માટે એર શોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. તેના માટે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા શુકવારે પણ ખાસ 9 વિમાન દ્વારા રિહર્સલ […]

વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ: મુખ્યમંત્રીએ સુરક્ષા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા કરી

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા […]

વર્લ્ડકપ ફાઈનલને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની બે ફાઈનલ ટીમ નક્કી થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદ સ્થિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. આ ફાઈનલને લઈને આઈસીસી, બીસીસીઆઈ અને જીસીએ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ફાઈનલ મેચને નિહાળવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાની શકયતા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને […]

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત, આજે ટીથર ડ્રોન બાજ નજર રાખશે

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચ યોજાશે. હાઈ વૉલ્ટેજ મેચને લીધે સમગ્ર સ્ટેડિયમ વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જમીની બંદોબસ્ત સાથે પોલીસ દ્વારા આકાશી નજારાથી પણ સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તાર બાજ નજર રાખવામાં આવશે. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ટેથર્ડ નામના ડ્રોન મદદથી સ્ટેડિયમ અને આસપાસમાં આવેલા પાંચ […]

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા

અમદાવાદઃ શહેરમાં કાલે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચ રમાશે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બન્ને ટીમના ખેલાડીઓનું આગમન થઈ ચૂક્યું છે. બીજી તરફ ખાલિસ્તાનની ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. સ્ટેડિયમમાં ત્રિસ્તરિય સુરક્ષા ગોઠવવામાં આવી છે. ગુરૂવારે સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code