નર્મદા ઉત્તરવાહિની 14 કિમીની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
રામપુરા ખાતે રેવાના તટે મીનીકૂંભ જેવા દ્રશ્યો જોવા મળ્યા તંત્ર દ્વારા શ્રદ્ધાળુંઓ માટે પીવાના પાણી, આરોગ્ય અને આરામની વ્યવસ્થા કરવામાં આવી પરિક્રમાના પ્રથમ સપ્તાહમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો છેલ્લા આઠ દિવસથી પ્રારંભ થયો છે. જેમાં 14 કિમીની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, […]