રાજ્યના 207 જળાશયો 81 ટકા ભરાયાં, નર્મદા ડેમમાં 91 ટકા જળસંગ્રહ
લગભગ 56 જળાશયો છલકાયાં 56 જળાશય હાઈ એલર્ટ પર અને 16 એલર્ટ પર રાજ્યના 28 જળાશય 24 ટકાથી ઓછા ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં સારે વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81.48 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 90.93 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. […]


