1. Home
  2. Tag "naroda"

નરોડામાં જ્વેલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ સોનાના દાગીના સેરવી લીધા

અમદાવાદ, 03 માર્ચ 2026: Women stole gold jewelry from a jeweler’s shop  શહેરના નરોડા વિસ્તારમાં આવેલી જે જે જ્વેલર્સ નામની શોપમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાના દાગીના ખરીદવા ચાર મહિલાઓ આવી હતી. જેમાં બે મહિલાઓએ જ્વેલર્સને વાતોમાં રાખીને અને બે મહિલાઓએ સોનાના દાગીના સેરવી લીધા હતા. આ બનાવની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના કૂંટેજ અને બાતમીદારોની મદદથી […]

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં લાગેલી આગ 3 કલાકે કાબુમાં આવી

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતા અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ત્રણ કલાક પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી […]

અમદાવાદના નરોડામાં દબાણો દુર કરવા ગયેલી એએમસી અને પોલીસની ટીમ પર પથ્થરમારો

નરોડામાં વેજિટેબલ માર્કેટ બહાર લારીઓના દબાણો હટાવાતા વાતાવરણ તંગ બન્યું પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસે ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધી બેની અટકાયત કરી અમદાવાદઃ stones pelted at AMC and police team  શહેરના નરોડા વિસ્તારમાં વેજિટેબલ માર્કેટ બહાર ફ્રુટની લારીઓના દબાણો હટાવવા ગયેલી એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ અને બંદોબસ્તમાં મુકાયેલી પોલીસ પર પથ્થરમારો […]

અમદાવાદના નરોડામાં બુટલેગરના ગેરકાયદે મકાનને તોડી પડાયું

અમદાવાદ મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી આરોપી સરકારી જગ્યામાં ભોંયરૂ બનાવીને દારૂનું વેચાણ કરતો હતો મકાન તોડવા અગાઉ એએમસીએ નોટિસ આપી હતી અમદાવાદઃ રાજ્યમાં બુટલેટરો, અસામાજિક તત્વો સામે પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યુ છે. જેમાં બુટલેગરો અને માથાભારે અને ગુનાઈત પ્રવૃતિઓમાં સંડાવાયેલા સામે પોલીસ દ્વારા પાસાનું […]

અમદાવાદના નરોડા વિસ્તારમાં સામાન્ય બાલોચાલીમાં બે જુથ વચ્ચે પથ્થરમારો

બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાંને વિખેરી નાંખ્યા પોલીસે ગુનો દાખલ કરીને સઘન બંદોબસ્ત ગોઠવી દીધો અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. પત્તા રમી રહેલા લોકો વચ્ચે બાલાચાલી થયા બાદ બે જુથો સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું […]

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે રાઉન્ડ ગોળીબાર, એક વ્યક્તિને ઈજા

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન આજે શહેરના નરોડા વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બાઈક ઉપર આવેલા બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારની આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી […]

નરોડામાં SRPનો જવાન ચેઈન સ્નેચિંગ કરીને નાસવા જતાં રાહદારીઓએ પકડી પાડ્યો

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સાંજના સમયે એસઆરપીનો એક જવાન ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો છે.  નરોડા પોલીસ સ્ટેશનની નજીકથી મહિલા  ચાલતી જતી હતી ત્યારે SRP ગ્રુપમાં ફરજ બજાવતો  જવાન બાઈક લઈ અને મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ભાગતો હતો. દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા સામેથી એક પોલીસ કર્મચારી બાઈક લઈને આવીને આરોપીનો પીછો કરીને આરોપીના બાઈક સામે […]

અમદાવાદના નરોડામાં બનાવાશે ગુજરાતનો સૌથી લાંબો ત્રણ કિમી.લાંબો આધૂનિક ઓવરબ્રિજ

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરમાં વધુને વધુ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં એસજી અને એસપી રિંગ રોડ પરના ચાર રસ્તાઓ પર ઘણાબધા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે  ટ્રાફિકથી કાયમ ભરચક રહેતા નરોડા પાટિયા રોડ પર ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવાશે. આ […]

નરોડાના નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણના મુદ્દે દલિત સમાજ દ્વારા ધારાસભ્યનો ઘેરાવ

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઓવરબ્રિજનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાશે. છેલ્લા એક મહિનાથી બે સમાજના સંતોના નામ પર બ્રિજને લઈને ચાલતા વિવાદ વચ્ચે  મંગળવારે નરોડા ખાતે આવેલી એક હોસ્પિટલની મુલાકાતે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં […]

આતુરતાનો અંતઃ અમદાવાદના નરોડાના રેલવે ઓવરબ્રિજને મહિનાના અંતમાં ખુલ્લો મુકાશે,

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારના લોકો જેની ઘણા સમયની રાહ જોઈ રહ્યા છે. તેની આતૂરતાનો અંત આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રીજ બનાવવાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલતું હતું. ઓવરબ્રીજ ચાલુ થાય તેની અહીના સ્થાનિક રહિશો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ઓવરબ્રીજ તેયાર થઈ ગયો છે, થોડુ કામ બાકી છે, તે 10 દિવસમાં પૂર્ણ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code