1. Home
  2. Tag "NASA"

એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા – અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો દાવો

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો દાવો એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા આ બાબતે વધારે તપાસ શરૂ એલિયન્સ એ હવે એવી વસ્તુ બની ગઈ છે કે જેને લઈને 100 ટકા તો કોઈને વિશ્વાસ આવતો નથી. અમેરિકાની સ્પેસ એજન્સી દ્વારા અવાર નવાર એલિયન્સને લઈને જાણકારી આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે નવો દાવો કરવામાં આવ્યો […]

ચંદ્ર પર 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ખૂટે નહીં તેટલો ઓક્સિજનનો વિપુલ ભંડાર મળ્યો

ચંદ્ર પર વિપુલ પ્રમાણામાં છે ઓક્સિજન 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ના ખતમ થાય તેટલો છે ઓક્સિજન નાસા-ઓસ્ટ્રેલિયાની અવકાશી સંસ્થાએ કર્યો આ દાવો નવી દિલ્હી: ચંદ્રમાં પર પોતાનું ઘર વસાવવાનું માનવજાતનું વર્ષોથી એક સ્વપ્ન રહ્યું છે. આ માટે જ આ દિશામાં વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણી અને ઓક્સિજનની શોધમાં સતત કોઇને કોઇ રીતે સંશોધન […]

પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો એસ્ટેરોઈડ,નાસાએ આપી જાણકારી

અમેરિકાની સ્પેશ એજન્સીનો દાવો પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો ખતરો એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે દિલ્હી:અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘4660-નિરસ’ નામનું એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ એસ્ટેરોઈડ 11 ડિસેમ્બરના દિવસે પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે. નાસાએ જણાવ્યું કે ‘4660-નિરસ’ […]

જુઓ મંગળ ગ્રહ પરના સૂર્યાસ્તની તસવીર, નાસાએ શેર કર્યો આ અદ્દભુત નજારો

મંગળ પર સૂર્યાસ્તને જુઓ નાસાએ મંગળ પરના સૂર્યાસ્તની તસવીર ખેંચી સૂર્યાસ્તની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નવી દિલ્હી: આપણે લોકો પૃથ્વી પરના સૂર્યોદય અને સૂર્યાસ્તને તો રોજબરોજ નિહાળતા હોઇએ છીએ પરંતુ શું તમે મંગળ પર થતા સૂર્યાસ્તની તસવીરો જોઇ છે? જી હા, તો હવે તમે જોઇ શકશો. હકીકતમાં, અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પ્રથમ વખત […]

હવે NASA પૃથ્વીને ઉલ્કાથી આ રીતે રાખશે સુરક્ષિત, જાણો NASAના ‘Mission DART’ વિશે

પૃથ્વીને આકાશી આફતથી બચાવવા માટે નાસાનું મિશન નાસા હવે મિશન ડાર્ટથી પૃથ્વીને ઉલ્કાથી સુરક્ષિત રાખશે NASAના વિશેષ વિમાન સાથે આ ખડકો ટકરાશે નવી દિલ્હી: અવકાશમાંથી પૃથ્વી તરફ અનેકવાર આકાશી આફત એવી ઉલ્કાઓનો ખતરો તોળાતો રહે છે ત્યારે હવે અવકાશ સંસ્થા NASA આ પ્રકારની ખતરનાક ઉલ્કાઓને રોકવા માટે ડાર્ટ મિશન શરૂ કર્યું છે. નાસા અવકાશયાન દ્વારા […]

સ્પેસએક્સનું અવકાશયાન ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને સ્પેસ સ્ટેશન પહોંચ્યું, ભારત માટે પણ છે ગૌરવની વાત, જાણો કારણ

એલન મસ્કની સ્પેસ એક્સનું અવકાશયાન સ્પેસ સ્ટેશન પહોંચ્યું સ્પેસએક્સનું કેપ્સૂલ આજે સવારે ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને પહોંચ્યું 60 વર્ષના ઇતિહાસમાં અમેરિકાના 600માં પ્રવાસીઓને સ્પેસમાં મોકલવાનું ગૌરવ પ્રાપ્ત થયુ નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની કંપની સ્પેસએક્સે સિદ્વિ હાંસલ કરી છે. સ્પેસએક્સનું કેપ્સૂલ આજે સવારે ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયું […]

પૃથ્વી તરફ આવી રહ્યો છે આ એસ્ટેરોઇડ, જાણો ખતરો રહેશે કે નહીં

પૃથ્વી પર તોળાતી આકાશી આફત એસ્ટેરોઇડ Nereus પૃથ્વીની નજીકથી થશે પસાર જો કે ટકરાવની સંભાવના નહીવત્ નવી દિલ્હી: પૃથ્વી તરફ એક આકાશી આફતનું સંકટ તોળાઇ રહ્યું છે. નાસાએ ચેતવણી આપી છે કે ધરતીની નજીક એક વિશાળ એસ્ટેરોઇડ આવી રહ્યો છે. આ એસ્ટેરોઇડનું કદ 330 મીટર છે. આપને જણાવી દઇએ કે આ એસ્ટેરોઇડના આકારની વાત કરીએ […]

ઘરતી તરફ આગળ વધી રહ્યું છે ભયાનક જોખમ, નાસા એ ચેતવણી જારી

પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે જોખમ નાસાએ જારી કરી ચેતવણી દિલ્હીઃ- અવકાશ અને વિજ્ઞાનની દુનિયા પોતાનામાં એક અજાયબી છે. ઘણી વખત અવકાશમાં ફરતા દુર્લભગ્રહોજેને એસ્ટરોઇડ કહેવાય છે તે પૃથ્વી માટે ખતરો ઉભો કરે છે. ઈતિહાસમાં આવા અનેક ઉદાહરણો જોવા મળ્યા છે જ્યારે પૃથ્વીને પણ આ લઘુગ્રહોથી નુકસાન થયું હોય. દરમિયાન, તાજેતરમાં યુએસ સ્પેસ એજન્સી […]

નાસાની સિદ્વિ, અંતરિક્ષમાં શાકભાજી ઉગાડીને સફળતા હાંસલ કરી

નાસાની મોટી સિદ્વિ હવે અંતરિક્ષમાં શાકભાજી ઉગાડ્યા અંતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડ્યું નવી દિલ્હી: એક તરફ પૃથ્વી પર વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે અને વસ્તી સતત વધી રહી છે ત્યારે વસાહતને લઇને પણ અનેક પડકારો આવી રહ્યા છે અને હવે આ પડકારોને પહોંચી વળવા માટે ભાવિમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે હવે […]

“બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ દીકરીઓ અભ્યાસની સાથે રમત-ગમત સહિત ક્ષેત્રમાં દેશ-દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહી છે. દરમિયાન મોડાસાની વ્યાચી વ્યાસ નામની દીકરીએ અંતરિક્ષમાં લઘુગ્રહના સંશોધનના એક નહીં પરંતુ બે પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. NASAએ પણ અંતરિક્ષમાં લઘુગ્રંહનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code