1. Home
  2. Tag "NASA"

NASAએ પૃથ્વીની નજીકથી પસાર થતો 1000મો લઘુગ્રહ શોધ્યો

NASAએ પૃથ્વી નજીકથી પસાર થતો લઘુગ્રહ શોધ્યો તેની હાજરી રડાર 2021 PJ1થી પકડવામાં આવી હતી JPL દ્વારા પૃથ્વીની ની નજીક આવતા 1001 માં પદાર્થને ડિટેક્ટ કરવામાં આવ્યો હતો નવી દિલ્હી: નાસાએ એક એસ્ટેરોઇડને ટ્રેક કર્યો છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબએ પૃથ્વીથી માત્ર 1.7 મિલિયન કિલોમીટરના અંતરે પસાર થતો 1000 મો નિયર-અર્થ એસ્ટેરોઇડને ટ્રેક કર્યો હતો. […]

નાસાના રોવરને મંગળ ગ્રહ પરના ખડકોના સેમ્પલ લેવામાં મળી સફળતા

નાસાને મળી મોટી સફળતા મંગળ ગ્રહ પરના પથ્થરના સેમ્પલ લીધા ઇતિહાસમાં પ્રથમ વાર આવી સફળતા મળી નવી દિલ્હી: નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાના માર્સ રોવર પ્રજર્વેન્સને મંગળ ગ્રહ પરથી સેમ્પલ લેવામાં સફળતા મળી છે. અગાઉ નાસાના માર્સ રોવર પ્રજર્વેન્સે ઑગસ્ટમાં પણ ખડકોના સેમ્પલ લેવાની કોશિશ કરી હતી પરંતુ ત્યારે તે અસફળ રહ્યું હતું. […]

હવે મંગળની માટી પૃથ્વી પર આવશે, આ રીતે રોવર નમૂનાઓ એકત્રિત કરશે

મંગળની સપાટી પરની માટી પૃથ્વી પર આવશે પર્સીવન્સ રોવર આ માટી એકત્રિત કરશે લાલ ગ્રહના ખડકોમાંથી નમૂનાઓ એકત્રિત કરાશે નવી દિલ્હી: પરસીવીરન્સ રોવર હવે મંગળની માટી પૃથ્વી પર લાવશે. પરસીવીરન્સ રોવર પાસે બે મુખ્ય મિશન છે. જેમાં પ્રથમ મંગળ પર જીવનના નિશાન શોધવાનું છે. જ્યારે બીજું મિશન સંભવિત ખગોળશાસ્ત્રીય મહત્વના કેટલાક ડઝન નમૂનાઓ એકત્રિત કરવાનું […]

મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવા માટીના નમૂના લાવશે જાપાન, શું મંગળ ગ્રહ પર જીવનના રહસ્યો ખુલશે?

મંગળ પર જીવનની શોધ કરવા માટે માટીના નમૂના લાવશે જાપાન જાપાન ચીન અને અમેરિકા પહેલા આ કામ કરશે જાપાન મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવાની આશા રાખી રહ્યું છે નવી દિલ્હી: જાપાન હવે વધુ એક મોટું કામ કરવા જઇ રહ્યું છે. જાપાનની અંતરિક્ષ એજન્સી મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરિકા અને ચીની મિશનથી પહેલા માટીના […]

નાસાને કોર્ટમાં લઇ ગયા જેફ બેઝોસ, આ કારણોસર નાસા વિરુદ્વ કરાઇ ફરિયાદ

નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે આ સોદામાં કેટલાક ફંડામેન્ટલ ઇસ્યૂ છે નવી દિલ્હી: વિશ્વની ટોચની અવકાશી સંસ્થા નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. હકીકતમાં, એમેઝોનના ભૂતપૂર્વ CEO તેમજ સ્પેસ કંપની બ્લૂ ઓરીજીનના વડા જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે. નાસાએ તાજેતરમાં એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સને […]

તો ભારતના આ શહેરો થઇ જશે પાણીમાં ગરકાવ, અમેરિકાએ આપી ચેતવણી

ગ્લોબલ વોર્મિંગની વરવી અસર થઇ રહી છે ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થવાની શક્યતા ધ્રુવ પર જમા થયેલો બરફ સતત પીગળી રહ્યો છે નવી દિલ્હી: જો આપણે લોકો આજે નહીં સમજીએ તો આગામી પેઢીને આપણે એવું વિશ્વ પ્રદાન કરીશું કે તેનો નરકમાં હોય તેવો અહેસાસ થશે. એક રિપોર્ટ અનુસાર આજથી માત્ર […]

સફળતા! વૈજ્ઞાનિકોને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા

ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી તેઓને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા નાસાના હબલ ટેલિસ્કોપથી કરાયું આ સંશોધન નવી દિલ્હી: ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી છે. ખગોળશાસ્ત્રીઓને પ્રથમવાર ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા શોધી કાઢ્યા છે. જ્યારે ચંદ્રની સપાટીમાંથી બરફ ઘનથી ગેસમાં બદલાય છે ત્યારે આ પાણીની વરાળની રચના થાય છે. આ સંશોધન […]

ભારતીય વિદ્યાર્થી બન્યો નાસાના રોવર ચેલેન્જનો વિજેતા,દુનિયાની 70 ટીમોને હરાવીને જીત્યો એવોર્ડ   

ભારતીય વિદ્યાર્થી બન્યો નાસાના રોવર ચેલેન્જનો વિજેતા દુનિયાની 70 ટીમોને હરાવીને જીત્યો આ એવોર્ડ 6 મહિનામાં તાલીમ લીધા પછી તૈયાર કર્યો રોવર ભુવનેશ્વર:ઓડિશાના વિદ્યાર્થીએ નાસા રોવર ચેલેન્જ 2021 માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીએ દુનિયાની 70 ટીમોને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. 6 મહિનામાં તાલીમ લીધા પછી વિદ્યાર્થીએ આ રોવર તૈયાર કર્યો. રોવરની ટીમ અનુસાર, […]

ઇતિહાસમાં પહેલી વાર વિકલાંગ અંતરિક્ષ યાત્રીને સ્પેસમાં મોકલવા માંગે છે ESA 

વિકલાંગ અંતરિક્ષ યાત્રીને સ્પેસમાં મોકલાશે ઈતિહાસમાં બનશે પહેલી વાર એજન્સીએ કહ્યું – આ જગ્યા બધા માટે છે   દિલ્હી : યુરોપીયન સ્પેસ એજન્સી દુનિયાની પ્રથમ શારીરિક રીતે વિકલાંગ અંતરિક્ષ યાત્રીને નિયુકત કરવા અને સ્પેસમાં મોકલવાની આશા રાખી રહી છે.કેટલાંક વિકલાંગ અંતરિક્ષ યાત્રી પહેલા જ આ માટે આવેદન કરી ચુક્યા છે. ઇએસએના પ્રમુખ જોસેફ એશબેકરે એક […]

22,000 કિમીની ઝડપે પૃથ્વી નજીક આવી રહ્યો છે એસ્ટેરોઇડ, 250 મીટરનું છે કદ

પૃથ્વી નજીક એક ખતરો આવી રહ્યો છે એક એસ્ટેરોઇડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે આ એસ્ટેરોઇડ પર નાસા વર્ષ 2006થી નજર રાખી રહ્યું છે નવી દિલ્હી: પૃથ્વી નજીક એક ખતરો આવી રહ્યો છે. હકીકતમાં, 250 મીટરનું કદ ધરાવતો એક એસ્ટેરોઇડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code