1. Home
  2. Tag "National Flag"

રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનારા ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની ધરપકડ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા ઝારખંડના સસ્પેન્ડ આઇએઅએસ પુજા સિંઘલનો પાંચ વર્ષ પહેલાનો ફોટો થોડા દિવસ પહેલાનો દર્શાવીની ટ્વીટર મુકનાર ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે અને તેમને અમદાવાદ લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ફિલ્મ ડાયરેક્ટર સામે અમદાવાદમાં ગુનો નોંધાયો હતો. […]

ગુજરાતમાં 11મીથી 17મી ઓગસ્ટ દરમિયાન એક કરોડ ઘરો પર ત્રિરંગો લહેરાવાશે

ગાંધીનગર :  ગુજરાતમાં આગામી 11 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યના એક કરોડ ઘરો ઉપર ત્રિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવશે.  બીજી તરફ ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 1 કરોડ ઘરનો ટાર્ગેટ પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. સૂત્રોના જણાવ્યા […]

ક્યાંથી લેવામાં આવ્યું ‘સત્યમેવ જયતે’,જે દેશના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની નીચે લખાયેલ છે?

દેશના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે બાળપણથી વાંચતા આવ્યા છીએ. જેમ કે,આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે, રાષ્ટ્રગાન ‘જન ગણ મન…’છે અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને રાષ્ટ્રીય ફળ કેરી છે. એ જ રીતે આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ છે. આ રાષ્ટ્રીય પ્રતીક સમ્રાટ […]

લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ

દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]

યૂએસમાં રચાશે ઈતિહાસ – ન્યૂયોર્ક સિટીમાં ટાઈમ સ્કેવર પર લહેરાશે ડિજીટલ તિરંગો

15મી ઓગસ્ટના રોજ ન્યૂયોર્કમાં લહેરાશે તિરંગો ન્યૂયોર્ક,ન્યૂ જર્સી અને કનેક્ટિકટના ભારતીયોએ લીધો આ મહત્વનો નિર્ણય દરેક ભારતીયો માટે આ ક્ષણ આનંદની ક્ષણ હશે આ ક્ષણમાં ભારતીય રાજદૂત  રણદીર જયસ્વાલ ખાસ મહેમાનની ઉપસ્થિતિ તરીકે હાજર રહેશે ભારતીય હોવું ગૌરવની વાત છે,પણ જો તમે બહારના દેશમાં હોવ અને ત્યા પણ તમારા વતનની વાતો થાય કે પછી ધ્વજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code