1. Home
  2. Tag "national flags"

‘હર ઘર તિરંગા’: લગભગ 2.5 કરોડ રાષ્ટ્રધ્વજ પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યા, સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું

દિલ્હી:સંસ્કૃતિ મંત્રાલયના એક ટોચના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પોસ્ટ ઓફિસમાં લગભગ 2.5 કરોડ રાષ્ટ્રધ્વજ વેચાણ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે વધતી જતી જનભાગીદારી સાથે આ ઝુંબેશ એક “લોક ચળવળ” બની ગઈ છે. કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ અભિયાનને લઈને […]

નડાબેટ બોર્ડર પર BSFના જવાનોએ હાથમાં તિરંગો લઈને કૂચ કરી, તિરંગા ઉત્સવને લઈ અનોખો માહોલ

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.13થી 15 ઓગષ્ટ સુધી ‘‘હરઘર તિરંગા અભિયાન’’ શરૂ કરાયું છે. જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી જોવા મળી રહી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ગૌરવશાળી અભિયાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code