નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ.1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ
ભોપાલ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી ગોપાલ ભાર્ગવ, બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગડકરીએ કહ્યું કે મંડલા […]