1. Home
  2. Tag "national highways"

ધારમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું- ‘બે વર્ષમાં, અહીંના નેશનલ હાઈવે અમેરિકા કરતા સારા બનશે’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લાને મોટી ભેટ આપી. ગડકરી લગભગ 5,800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે બડનવાર પહોંચ્યા હતા. સભાને સંબોધતા તેમણે દાવો કર્યો કે આગામી બે વર્ષમાં નેશનલ હાઈવે અમેરિકા કરતા સારા બનશે. ગડકરીએ કહ્યું કે આજનો દિવસ ઉજ્જૈન અને આસપાસના વિસ્તારો માટે ઐતિહાસિક દિવસ […]

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 174થી વધુ રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 174થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 600થી વધુ વીજ લાઈનો ઠપ્પ થઈ ગઈ છે. શિમલામાં મોટાભાગના રસ્તાઓ બંધ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી […]

છત્તીસગઢમાં પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે 147.26 કરોડ રૂપિયા મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છત્તીસગઢના પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 147.26 કરોડ રૂપિયાની જંગી રકમ મંજૂર કરી છે. PM Modi ની સરકારે નેશનલ હાઈવે નંબર 130 પર હાઈ લેવલ બ્રિજ બનાવવા અને નેશનલ હાઈવે નંબર NH 153 અને નેશનલ હાઈવે નંબર 130 પર ફોર લેન રોડના અપગ્રેડેશન માટે કુલ 147 કરોડ 26 લાખ રૂપિયાની રકમ […]

દેશમાં નેશનલ હાઈવેના કિનારે 5833 નવા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં નેશનલ હાઈવેના કિનારા પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધીને 5293 થઈ ગઈ છે. સરકારે હવે 7 432 નવા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાંથી 5833 હાઈવે પર સ્થાપિત કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માહિતી આપી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન […]

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરાશે

નવી દિલ્હીઃ સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.  નીતિન ગડકરીએ કહ્યું કે, નવી સિસ્ટમ હેઠળ, વાહન નંબર પ્લેટની ઓળખ […]

હાઈવે પર કોન્ટ્રાક્ટરોને હલકી ગુણવત્તાવાળા કામો દૂર કરવા જરૂરી સુધારાત્મક પગલાં લેવાનો કેન્દ્રનો નિર્દેશ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, (MoRTH) તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ પાસેથી માર્ગ અકસ્માતનો ડેટા એકત્રિત અને સંકલિત કરે છે. તદનુસાર, મંત્રાલય દેશમાં માર્ગ અકસ્માતોના વિવિધ પાસાઓ પર ડેટા/માહિતી પ્રદાન કરતું વાર્ષિક પ્રકાશન “ભારતમાં માર્ગ અકસ્માત” બહાર પાડે છે. અત્યાર સુધી મંત્રાલયે વર્ષ 2021 સુધીની માહિતી એકત્ર અને સંકલિત કરી છે. તેમ કેન્દ્રીય […]

ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોના વિકાસ માટે કેન્દ્રિય મંત્રી ગડકરી અને CMએ અધિકારીઓ સાથે કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણા હાઈવે પ્રોજેક્ટના કામો ચાલી રહ્યા છે. જે અંતર્ગત મળેલી ફરિયોદનું નિરાકણ કરવા તેમજ સમયસર કામો પૂર્ણ કરવા કેન્દ્રિય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ગુજરાતની મુલાકાત દરમિયાન ઉચ્ચસ્તરિય બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર પાટિલે ઉપસ્થિત રહીને અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. […]

ચારધામ કાર્યક્રમ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉત્તરાખંડના વિવિધ જિલ્લામાંથી પસાર થાય છેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ચાર ધામ કાર્યક્રમ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉત્તરાખંડ રાજ્યના ટિહરી ગઢવાલ, ઉત્તરકાશી, પૌરી ગઢવાલ, રૂદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ, ચંપાવત અને દેહરાદૂન જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. તેમજ ચાર ધામ કાર્યક્રમના વિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે 14.12.2021ના ​​તેના […]

અકસ્માતમાં તાત્કાલિક સારવાર મળે તે દિશામાં મહત્વનું કાર્યઃ- રેલ્વે ટ્રેક અને નેશનલ હાઈવે પર બનાવાશે હેલિપેડ

હવે હાઈવે અને રેલ્વે ટ્રેસ પાસે બનાવાશે હેલિપેડ અકસ્માતના પગલે ઈજાગ્રસ્તોને તરત મળી શકશે સારવાર દિલ્હીઃ-આપણા દેશમાં જે રીતે વસ્તી વધારો છે તે રીતે રોડ પર અને રેલ્વે ટ્રેક પર અકસ્માતની ઘટનાો દિવસેને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે સરકાર પમ આ બાબતને લઈને ચિંતિત છે, ત્યારે હવે માર્ગ પરિવહન મંત્રાલયે અક્સમાતને પહોંચી વળવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code